મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી મનમાં ઉતાપો ખુબજ રહેશે. નહી કરવાના કામો કરીને પછી પસ્તાવાનો સમય આવશે. હાલમાં તાવ, ખાસી, પેટની અંદર વળતરા જેવી બીમારી આવી જશે. કોઈક ખોટી વ્યક્તિ તમારૂં માથું પકાવીને ચાલ્યા જશે. હાલમાં ભાઈ-બહેનની સાથેના સંબંધ બગાડતા વાર નહી લાગે. કોઈબી ડીસીજન હાલમાં લેતા નહી. મંગળને શાંત કરવા માટે તીરયશ્ત ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17 ને 19 છે.
Mar’s rule till 24th July could cause you feeling restless and low. You might regret things you should have avoided. You could suffer from fever, cough and stomach ailments. A wrong person could end up annoying you mentally. Relationship with siblings will improve. Avoid making any decisions. To pacify Mars, pray Tir Yasht.
Lucky Dates: 15, 16, 17, 19.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
છેલ્લા 13 દિવસજ ચંદ્રની શિતળ છાયામાં પસાર કરવના બાકી છે. ચંદ્રની કૃપાથી નાના ડીસીઝનબી સમજી વિચારીને લઈ શકશો. તમારૂ દિલ માને તેવા કામ કરવા તૈયાર થઈ જશો. તમારે કોઈની પાસેથી પૈસા લેવાના હોય તો સમય ગુમાવ્યા વગર તે વ્યક્તિની પાસેથી થોડી રકમ પાછી મેળવી શકશો. મનગમતી ચીજો પહેલા વસાવી રહેજો. હાલમાં 101 નામ ભણી લીધા પછી 34મું નામ યા બેસ્તરના 101 વાર ભળજો.
શુકનવંતી તા. 13, 14, 17 ને 18 છે.
With the last 13 days remaining under the calming influence of the Moon, you will be able to make well thought out decisions. You will be ruled by your heart. You will be able to recover lent money from your debtors if you pursue them now. Purchase things that you wish to. Pray the 34th Name Ya Beshtarna after praying 101 Names.
Lucky Dates: 13, 14, 17, 18.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ઓગસ્ટ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી હાલમાં નાની મુસાફરીના ચાન્સ મલતા રહેશે. તમારા કરેલ કામની કદર બીજા જરૂર કરશે. નવા કામો શરૂ કરવા માટે શુભ સમય છે તે જાણી લેજો. ચાલુ કામકાજની અંદરબી નાનું પ્રમોશન મળવાના ચાન્સ છે. ચંદ્રની કૃપાથી મન મજબુત કરવાથી ઈમ્પોસીબલ કામબી પોસીબલ થઈ જશે. ઘરની વ્યક્તિના સાથ સહકાર મળશે. હાલમાં 34નું નામ યા બેસ્તરના 101 વાર ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18 ને 19 છે.
The Moon’s rule till 26th August will present you with travel opportunities. Your work will get appreciation from others. This is a good time to start new ventures. You could avail a small promotion in your ongoing work. Under the Moon’s grace, you will be able to achieve even the impossible, with a firm mind. Your family will be supportive. Pray the 34th Name Ya Beshtarna 101 times.
Lucky Dates: 16, 17, 18, 19.
CANCER | કર્ક: ડ.હ.
પહેલા ત્રણ દિવસજ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી ઓપોઝીટ સેક્સને આપેલ પ્રોમીસ પહેલા પુરા કરી લેજો નહી તો 26મીથી સૂર્યની દિનદશામાં તમારા ઘરવાળાજ તમારો સાથ નહી આપે. સરકારી કામમાં જરાબી સફળતા નહી મળે. લેતી-દેતીના કામો પહેલા પુરા કરી લેજો. ચાલુ કામની અંદર મુશ્કેલી નહી આવે. તમારી કરેલી બચત 16મી પછી કામમાં આવશે. બહેરામ યઝદની આરાધનાની સાથે 96મું નામ યારયોમંદ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15 ને 19 છે.
With three days left under the rule of Venus, ensure to complete promises made to the opposite gender, else the Sun’s rule starting from the 26th will cause your own family members to not be supportive of you. You might not be successful in legal matters. Ensure to complete all matters related to lending and borrowing. You will not face obstacles in your ongoing work. Your savings will prove helpful after the 16th. Pray to Behram Yazad and also pray the 96th Name – Ya Rayomand 101 times.
Lucky Dates: 13, 14, 15, 19.
LEO | સિંહ: મ.ટ.
હાલમાં શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ખુબજ વધી જશે. ખર્ચ વધુ કરવા છતાંબી નાણાંકીય મુશ્કેલીમાં નહી આવો. જેબી કામ કરશો તેમાંથી સારી ઈન્કમ ઉભી કરી શકશો. ચંદ્રની કૃપાથી ઓપોઝીટ સેક્સની સાથે થયેલા મતભેદ દુર કરવા માટે કોઈકનો સાથ સહકાર મળી જશે. તમારા મનની વાત બીજાને સમજાવતા વાર નહી લાગે. આનંદ માટે મુસાફરીનો ચાન્સ મળશે. હાલમાં રોજ બહેરામ યઝદની આરાધના કરજો.
શુકનવંતી તા. 14, 15, 16 ને 17 છે.
Venus’ rule will cause an increase in your inclination towards entertainment and luxury. Despite making expenses, there will be no financial issues. You will be able to earn a good income in all your endeavours. The Moon’s influence will help solve any issues with the opposite gender, with the help of a friend. Others will be able to read your mind. Travel for joy is indicated. Pray to Behram Yazad daily.
Lucky Dates: 14, 15, 16, 17.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમોનેબી મિત્રગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામકાજથી વધુ સુખી થશો. ઘરવાળાની નારાજગી દુર કરી શકશો. હાલમાં લાઈફમાં કોઈક વ્યક્તિ સુખશાંતિ આપી જશે. તબીયતમાં સારો સુધાર થતો રહેશે. જેબી કામ હાથમાં લેશો તેને પુરા કર્યા વગર નહી મુકો. સરકારી કામકાજની અંદર ફાયદો થવાના પુરેપુરા યોગ છે. ઘરમાં સારો પ્રસંગ આવી જશે. દરરોજ બહેરામ યઝદની આરાધના કરજો.
શુકનવંતી તા. 15, 17, 18 ને 19 છે.
Venus’ rule brings you prosperity from your work. You will be able to solve any issues with family members. You will meet someone who will bring you happiness and peace. Health will improve well. Ensure that you complete any tasks you have taken up. You will find success in government-related work. There will be celebrations at home. Pray to Behram Yazad daily.
Lucky Dates: 15, 17, 18, 19.
LIBRA | તુલા: ર.ત.
6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમોને તમારી અંગત વ્યક્તિબી ઓળખી નહી શકે. તમે સારૂ કરવા જશો ત્યાં તેજ કામ ઉલટું થઈને ખરાબ થઈ જશે. ઘરની અંદર શાંતિ જરાબી નહી મળે. ઘરના બધાજ લોકો તમારી નાની ભુલને પહાડ જેવી બનાવી દેશે. નાણાંકીય બાબતની અંદર ખેંચતાણ ખુબજ રહેવાથી માથા ઉપરનો બોજો વધી જશે. ખોટા ડીસીજન લઈ લેશો. હાલમાં કોઈનીબી સાથે વાતચીત કરવામાં ખુબજ ધ્યાન આપજો. રોજ મહાબોખ્તાર નીઆએશ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18 ને 19 છે.
Rahu’s rule till 6th August will cause even those close to you to not be able to relate with you. Things that you will try to improve will only worsen more. There could be discord at home. Family members could magnify even your smallest mistakes. Financial constraints will increase mental stress. You could end up making wrong decisions. Be very careful with people you speak to and your words. Pray to Mahbokhtar Nyaish daily.
Lucky Dates: 16, 17, 18, 19.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
23મી જુલાઈ સુધી તો સારો સમય છે. તેથી હાલમાં બને એટલા સામાજીક કામો કરીને તમે આનંદમાં રહેશો. આજથી બને તો લાંબા સમયે પુરા થાય તેવા કામો લેવાની ભુલ કરતા નહી. નાણાંકીય બાબતમાં સારાસારી થતી જશે. ગુરૂની કૃપાથી નાના-નાના ફાયદાને લઈ લેવાથી મનને ખુબજ શાંતિ મળશે. ફેમીલીની ડીમાન્ડ પુરી કરી શકશો. વડીલવર્ગની ચિંતાબી હાલમાં તમને સતાવશે નહી. ધણીધણીયાણીમાં મતભેદ ઓછા થશે. હાલમાં દરરોજ સરોશ યશ્ત ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15 ને 18 છે.
There will be smooth tidings till 23rd July, so ensure to complete all social works and stay happy. Today onwards, try to not take up ventures for the long haul. Financially things will continue to get better. With Jupiter’s blessings, the small benefits will bring you immense peace. You will be able to cater to your family’s wants. You will not be worried about your elders. Friction with your spouse will reduce. Pray Sarosh Yasht daily.
Lucky Dates: 13, 14, 15, 18.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમોનેબી ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે ધારશો તો ધર્મનું કામ ખુબજ સારી રીતે કરી શકશો. બીજાને મદદ કરવા માટે પહેલા દોડી જશો. કોઈક અંગત વ્યક્તિને નાણાંકીય મદદ કરવી પડે તો કરી લેજો. થોડીઘણી બચત કરીને સારી જગ્યાએ રોકાણ કરવાનું ચાલુ રાખજો. તેનાથી લાંબા સમય ઉપર ફાયદો થશે. ધનની કમી નહી આવે. જીવનસાથી તરફથી સારા સમાચાર મળશે. દરરોજ સરોશ યશ્ત ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17 ને 19 છે.
Under Jupiter’s rule, you will be inclined towards doing religious work well. You will be helpful to others. If you need to financially help a close person, do so. Ensure to make some savings and invest these at a good place. This will help you in the long run. There will be no shortage of funds. You will receive good news from your life partner. Pray Sarosh Yasht daily.
Lucky Dates: 15, 16, 17, 19.
CAPRICORN | મકર: ખ.જ.
26મી જુલાઈ સુધી શનીની દિનદશા ચાલશે તેથી ધણી-ધણિયાણીને તબીયતની ફિકર વધુ લાગશે. તમારી નાની ભૂલ તમોને મોટી આફતમા નાખી દેશે. હાલમાં કોઈના ઉપર વિશ્વાસ મુકતા નહી. શનિ તમારા કામની અંદર તમને સંતોષ નહી આપે. ઘરની વ્યક્તિ તમારા વિચારને સમજી નહી શકે. વડીલ વર્ગની તબીયતની ચિંતા ખુબ સતાવશે. કોઈબી કામ સમય ઉપર પુરા નહી થાય. હાલમાં દરરોજ મોટી હપ્તન યશ્ત ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 17 ને 18 છે.
Saturn’s rule till 26th July will cause concern in the health of spouses. A small mistake could end up with massive consequences. Avoid trusting anybody. Saturn’s influence will not allow you to feel contentment in your work. Family members will not be able to understand you. The health of your elders will cause you great worry. You might not be able to complete your tasks in time. Pray Moti Haptan Yasht daily.
Lucky Dates: 13, 14, 17, 18.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
છેલ્લુ અઠવાડિયુંજ બુુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી લેતી-દેતીના કામો પહેલા પુરા કરી દેજો. તમારે કોઈને ધન આપવાનું હોય તો તેની પાસે થોડીક મુદત માંગી લેવાની માટે આળસ કરતા નહી. આવતા અઠવાડીયાથી શની તમોને પરેશાન કરવામાં કોઈબી કસર નહી રાખે. બુધની કૃપાથી આ અઠવાડીયું સારૂ જશે. દરરોજ મહેર નીઆએશ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17 ને 18 છે.
With the last week under Mercury’s rule calls for you to prioritize all work related to lending and borrowing. If you need to return money to creditors, don’t let your laziness prevent you from asking them for some leeway in time. From the oncoming week, Saturn’s influence can be troublesome. With the grace of Mercury, this week will go well. Pray Meher Nyaish daily.
Lucky Dates: 15, 16, 17, 18.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
20મી ઓગસ્ટ સુધી બુધની દિનદશા ચાલશે તેથી હાલમાં બુધી વાપરીને થોડીઘણી નાણાંકીય સ્થિતીને સુધારી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાં ધનલાભ મળે તેવા કામ કરવામાં સફળ થશો. મિત્રોને મુસીબતમાં જોઈને તેને તમારાથી બનતી મદદ કરીને તેમનું દિલ જીતી લેશો. ધનની કરકસર કરી બચત કરવાનું કામ પહેલા કરી શકશો. નાનું રોકાણ કરવાનું ચાલુ રાખજો. મહેર નીઆએશ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 18 ને 19 છે.
Mercury’s rule till 20th August will help you stay grounded and work towards improving your financial situation. You will profit at your workplace. You will win over the hearts of your friends by helping them in their time of need. You will be able to save money with some efforts. Continue to make small investments. Continue to pray Meher Nyaish daily.
Lucky Dates: 13, 14, 18, 19.