મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 25મી જૂન સુધી નાની મુસાફરીનો ચાન્સ મળશે. બીજાના મદદગાર બનશો. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી શકશો. પૈસાનું આવન જાવન સારૂં હોવાથી ખર્ચ કરવામાં અચકાશો નહીં. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 18, 20 છે.
The start of the Moon’s rule till 25th June offers you an opportunity of short travel. You will be able to help others. You will be able to cater to the wants of family members. You will not hesitate to spend money as there will be a steady flow of income. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 14, 15, 18, 20
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
આજથી સુર્યની દિનદશા શરૂ થયેલી છે. તેથી આવતા 20 દિવસમાં માથાના દુખાવા તથા તાવ, શરદી, ખાસી જેવી બીમારીથી પરેશાન થશો. સરકારી કામો કરતા નહીં. વડીલ વર્ગ તમારી નાની ભુલને લીધે નારાજ થશે. તેમની તબિયતની કાળજી લેજો. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 16, 17, 19 છે.
The Sun’s rule starting today, for the next 20 days, could leave you suffering from headaches, fever, cough and cold. Avoid doing any government related works. The elderly will get upset with you over a petty matter. Ensure to take care of their health. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 14, 16, 17, 19
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. ધન મેળવવા માટે મુશ્કેલી નહીં આવે. લેતી દેતીના કામ જલદી પુરા કરી શકશો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. અચાનક ધનલાભ થશે. રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 17, 18, 20 છે.
Venus’ rule till 16th June will make it easy for you to earn money. You will be able to quickly close all matters related to lending-borrowing money. You favourite person will come to meet you. Sudden gains are indicated. You will be able to retrieve your stalled funds. Pray to Behram Yazad daily.
Lucky Dates: 15, 17, 18, 20
CANCER | કર્ક: ડ.હ.
તમને મોજીલા ગ્રહ શુકની દિનદશા ચાલુ હોવાથી કામ પુરા કરવા બહારગામ જવાનો ચાન્સ મળી જશે. ફેમીલી ફ્રેન્ડ મળવાથી વધુ આનંદમાં આવશો. વધુ ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. મનગમતી ચીજ વસ્તુ વસાવી શકશો. આજથી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 14, 15, 16, 19 છે.
Venus’ ongoing rule will bring you the opportunity of traveling overseas for your work. You will feel great satisfaction spending time with friends and family. Despite spending a lot of money, you will not face any financial shortfall. You will be able to make your desired purchases. Starting today, pray to Behram Yazad, daily.
Lucky Dates: 14, 15, 16, 19
LEO | સિંહ: મ.ટ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી 4થી જૂન સુધી તમારા કામમાં જશ મળે તેવું દેખાતું નથી. ખોટી જગ્યાએ રોકાણ કરવાની ભુલ કરતા નહીં. પોતાના સગાઓને મનની જે વાત કહેવી હોય તે કહી દેજો. શેર માર્કેટમાં કોઈ પણ જાતનું રોકાણ કરતા નહીં. નોકરીમાં કંટાળો આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
Rahu’s ongoing rule till 4th June does not allow you to receive appreciation and fame for your hard work. Avoid making the mistake of investing your funds in the wrong place. You are advised to speak your mind frankly with your relatives. Do not make any investments in the share markets. You could feel lethargic at work. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 17, 18, 19, 20
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે ફેમીલીમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કંજુસાઈ નહીં કરો. પાક પરવરદેગારની કૃપાથી કોઈના મદદગાર બનશો. મનને શાંત રાખીને રોજના કામ પુરા કરી શકશો. તંદુરસ્તીમાં સારો સુધારો આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાથી વધુ આનંદમાં રહેશો.
શુકનવંતી તા. 14, 18, 19, 20 છે.
Jupiter’s rule till 22nd May suggests that you not be tight-fisted in making purchases for the family. You will be able to help another, with the grace of God. You will be able to keep a calm mind and complete your daily chores. Your health will show good improvement. For continued happiness, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 14, 18, 19, 20
LIBRA | તુલા: ર.ત.
તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારી તબિયતની પર વધુ ધ્યાન આપશો. ધન મેળવવા વધુ મહેનત નહીં કરવી પડે. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. બહારગામ જવાનો પ્લાન બનાવશો. જૂના રોકાણમાંથી ફાયદો મળશે. માથા પરનો બોજો ઓછો કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 18, 20 છે.
Jupiter’s ongoing rule will have you focusing more on your health. You will not need to work too hard to earn money. A promotion is predicted at your place of work. You could make plans to travel abroad. Old investments will prove profitable. Your mental tensions will lessen. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 15, 16, 18, 20
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી મે સુધી શનિની દિનદશા ચાલશે. તમે જોઈન્ટ પેઈન અને બેક પેઈનથી પરેશાન થશો. ધણી ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. કોઈનું ખોટું તમે સહન નહીં કરો. ખોટા વિચારોથી પરેશાન થશો. રોજના કામ સમય પર પુરા નહીં કરી શકો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
Saturn’s rule till 24th May could impact you with joint-pains and backaches. Couples will keep squabbling over petty matters. You will not be able to tolerate anyone’s wrongdoing. Negative thoughts will trouble you. You will not be able to complete your daily chores on time. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 15, 16, 17, 18
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
પહેલા ચાર દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 18મી પહેલા લેતી દેતીના કામ પુરા કરી લેજો. 18મીથી 26દિવસ માટેની શનિની દિનદશા તમારા નાના કામમાં પણ મુશ્કેલીઓ લાવશે. મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
You have four days remaining under the rule of Mercury. Ensure to complete all credit-related transactions before the 18th of May. Saturn’s rule, starting May 18th, for the next 26 days, will pose challenges even in small matters. Speak out what’s on your mind to the person you want to speak with. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 14, 15, 16, 17
CAPRICORN | મકર: ખ.જ.
તમને બુધની દિનદશા ચાલુ હોવાથી કામકાજ વધારવા માટે ગામ પરગામ જવાના ચાન્સ મળશે. નાણાકીય સ્થિતિ સુધારવા માટે થોડી ભાગદોડ કરી લેજો. તમારી બુધ્ધિ વાપરી અટકેલા કામો ફરી ચાલુ કરવામાં સફળ થાો. થોડીઘણી બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 18, 19, 20 છે.
Mercury’s ongoing rule will present your opportunities to travel abroad for business expansion. To improve your financial standing, put in some extra hard work. You will be able to restart your stalled projects, if you use your intelligence. Try to save as much as possible and invest the same. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 15, 18, 19, 20
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
22મી મે સુધી મંગળ જેવા ઉગ્ર ગ્રહની દિનદશા ચાલશે. નાની બાબતમાં તમે ગુસ્સે થઈ જશો. ઘરની અંદર ખોટા ખર્ચાઓ કરવા પડશે. પ્રેમી પ્રેમીકા સાથે મતભેદ પડવાના ચાન્સ છે. વાહન ચલાવતા હોતો સંભાળીને ચલાવજો. તાવ માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી થોડી શાંતિ મળશે.
શુકનવંતી તા. 14, 16, 17, 19 છે.
Aquarius: Mars’ rule till 22nd May will have you getting angry over small issues. You will have to pay for unwarranted home expenses. Squabbles between couples will take place. Be very careful while driving/riding your vehicles. You could suffer from fever or headaches. For peace, pray the Tir Yasht daily.
Lucky Dates: 14, 16, 17, 19
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ઘરનું વાતાવરણ ખુબ સારૂ રહેશે. તમારા ઘરવાળા તમને ખુબ માન પાન આપશે. કોઈ નવી વ્યક્તિ તમને ફાયદો થાય તેવી વાત કહી જશે. મગજ પર કોઈ જાતનો બોજો નહીં રહે. તમે લીધેલા ડીસીઝનમાં ચેન્જીસ નહીં કરો. કોઈ સારા સમાચાર મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 15, 16, 18, 20 છે.
The Moon’s rule till 24th May will keep the homely atmosphere very cordial. Family members will show you great appreciation and respect. Someone new will provide you information which will prove beneficial. There will be no mental tension. You are advised to not make any changes in your decisions. You will receive good news. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 15, 16, 18, 20
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025