મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આજનો દિવસ શાંતિમાં પસાર કરી શકશો. આજે ફેમીલી મેમ્બરને ખુશ રાખી શકશો. કાલથી 28 દિવસ માટે મંગળ તમારા મગજને ખુબ તપાવશે. નાની બાબતમાં ચીડાઈ જશો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. ઘરનું વાતાવરણ ખરાબ થતા વાર નહીં લાગે. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણવાનું શરૂ કરજો.
શુકનવંતી તા. 24, 28, 29, 30 છે.
This is your last day to spend in peace. You will be able to keep your family members happy. Starting tomorrow, Mars’ rule for the next 28 days, will heat up your head. You will get irritated over petty issues. You are advised to practice great caution while driving/riding your vehicles. The atmosphere at home could get negative. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 24, 28, 29, 30
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી જુલાઈ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. મનની શાંતિ ખુબ રહેશે. જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. તમારા કરેલ કામમાં તમને જશ મળશે. નાની મુસાફરી કરવા માંગતા હશો તો ચાન્સ મળી રહેશે. બીજાને આનંદમાં રાખી શકશો. મનને મજબૂત બનાવવા રોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 30 છે.
The Moon’s rule till 26th July brings you lots of mental peace. You will do excellently in all your endeavours and you will receive much fame for the same. You will get the opportunity to make a short trip that you’ve been looking forward to. You will be able to keep others in peace. To strengthen your mind, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 25, 26, 27, 30
GEMINI | મિથુન: ક.છ.ઘ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી મગજનો બોજો વધી જશે. તાવ, માથાના દુખાવાથી પરેશાન થશો. તમે કોઈએ કરેલા ખોટા આરોપોમાં ઘેરાઈ જશો. સરકારી કામમાં મુશ્કેલીઓ આવશે. વડીલવર્ગની તબિયત બગડી જવાના ચાન્સ છે. હાઈપ્રેશરથી પરેશાન થશો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 24, 27, 28, 29 છે.
The ongoing Sun’s rule increases your mental tensions. You could suffer from headaches, high BP or fever. You could get falsely implicated in someone else’s wrongdoing. Legal works will pose challenges. The health of the elderly could get down. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 24, 27, 28, 29
CANCER | કર્ક: ડ.હ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને નવા વિચારો આવતા રહેશે. તમે જે પણ કામ કરતા હશો તેમાં તમને જશ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ખાવા પીવા પર વધુ ખર્ચ કરશો. શુક્રની કૃપાથી બહાર ગામ જવાનો ચાન્સ મળે તેવા હાલના ગ્રહો છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 29, 30 છે.
Venus’ ongoing rule sprouts new ideas in your head. You will gain appreciation in all your work projects. Financial prosperity is indicated. You will spend much on wining and dining. You could get an opportunity to travel abroad. Pray to Behram Yazad daily.
Lucky Dates: 25, 26, 29, 30
LEO | સિંહ: મ.ટ.
16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમને જોઈતી ચીજ વસ્તુ મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. થોડી મહેનત કરી વધુ ધન કમાઈ લેશો. મિત્રોની મદદ મેળવી લેશો. ખર્ચ વધવા છતાં તમે કોઈ મુશ્કેલીમાં નહીં આવો. અપોઝીટ સેકસનું એટ્રેકશન વધશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 24, 25, 27, 28 છે.
Venus’ rule till 16th August ensures that you will be able to purchase anything you set your sights on. With a little added effort, you will be able to earn a lot of money. Friends will prove helpful. Despite an increase in your expenses, there will be no financial shortfall. The attraction towards the opposite gender will increase. Pray to Behram Yazad daily.
Lucky Dates: 24, 25, 27, 28
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે. તમે તમારા વિચારોથી ઘેરાયેલા રહેશો. નેગેટીવ વિચાર ખુબ આવશે. રાહુ તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તબિયતની ખાસ સંભાળ લેજો. તમારી બેદરકારી તમને મોટી મુસીબતમાં મુકશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 29, 30 છે.
Rahu’s rule till 8th July will have you drowning in a sea of thoughts, especially negative thoughts. Rahu will steal your appetite as well as your sleep. Take special care of your health. Your carelessness could land you in big trouble. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 26, 27, 29, 30
LIBRA | તુલા: ર.ત.
આજથી રાહુની દિનદશા શરૂ થયેલી છે. 6ઠ્ઠી ઓગસ્ટ સુધી તમે ખોટા વિચારોથી ઘેરાયેલા રહેશો. દરેક બાબતની અંદર નેગેટીવ વિચાર આવતા રહેશે. તમે સીધા રસ્તા પર ચાલી નહીં શકો. રાહુને કારણે ખોટા ખર્ચાઓથી પરેશાન થશો. કામનો બોજો ખુબ વધી જશે. ભુલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Rahu’s rule, starting today till 6th August, will have you encircled in negative thoughts. Your mind will tend to think negatively in every aspect. You will not be able to walk the straight path. Unnecessary expenses will worry you. Work pressure will increase greatly. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 23, 24, 25, 26
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ગુરૂ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ધણી ધણીયાણીમાં મતભેદ દૂર કરવાનો સરળ ઉપાય મળી જશે. ધન માટે ધીરે ધીરે સારા સારી થતી જશે. તમે જે પણ કામ કરશો તેમાં તમને આનંદ મળશે. બીજાને મદદ કરવા માટે કોઈ કસર નહીં મૂકો.હાલમાં દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 28, 29, 30 છે.
Jupiter’s rule will bring quick and fast resolution for squabbles between couples. There will be a gradual rise in financial standing. You will find satisfaction in all endeavours that you undertake. You will go all out to help others. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 25, 28, 29, 30
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમારે આજનો દિવસ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. આજે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરતા પહેલા દસવાર વિચાર કરજો. કાલથી શરૂ થતી ગુરૂની દિનદશા તમારા બધાજ દુ:ખોને દૂર કરવામાં મદદગાર થશે. તમારા વિચારો બદલાઈ જશે. આજે મોટી ‘હપ્તન યશ્ત’ અનેે કાલથી ‘સરોશ યશ્ત’ભણજો.
શુકનવંતી તા. 25, 26, 29, 30 છે.
Today is the last day under Saturn’s rule. You are advised to think things ten times over before speaking to others. Jupiter’s rule, starting tomorrow, will relieve you of all your pains. Your thought process will change. Pray the Moti Haptan Yasht today, and from tomorrow, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 25, 26, 29, 30
CAPRICORN | મકર: ખ.જ.
શનિની દિનદશા ચાલુ હોવાથી 26મી જુલાઈ સુધી તમે નાના કામ સમય પર પુરા નહીં કરી શકો. શનિ તમને આળસુ બનાવી દેશે. તબિયતની ખાસ સંભાળ લેજો. મોટી ઉમરની વ્યક્તિ જોઈન્ટ પેઈન અને એસીડીટીથી પરેશાન થશે. ડોકટરની સલાહ પહેલા લેજો. રોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 25, 27, 28 છે.
Saturn’s ongoing rule till 26th July makes it difficult for you to complete even your simple tasks in time. You will feel lethargic. Take special care of your health. The elderly could suffer from acidity and joint pains. Ensure to take medical advice. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 24, 25, 27, 28
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
બુધની દિનદશા ચાલુ હોવાથી 20મી જુલાઈ સુધીમાં તમારા લેતી દેતીના કામો પહેલા પુરા કરી લેજો. તમારે નાણા લેવાના હોય તે વ્યક્તિ પાસે ઉઘરાણી કરવામાં કોઈ કસર મુકતા નહીં. તમે ઉધાર લીધેલા પૈસાને આપવામાં સફળ થશો. બુધ્ધિ વાપરી કામ કરજો. રોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 29, 30 છે.
Mercury’s ongoing rule till 20th July, suggests that prioritize the completion of all your financial transactions related to lending or borrowing money. Do not hesitate to strongly that your debtors repay the money they owe you. You will be able to pay back your creditors as well. Use your intelligence at the workplace. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 25, 26, 29, 30
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને બુધની દિનદશા શરૂ થયેલી છે તેથી ધન કેમ બચાવું તે વિચારવામાં રહેશો. થોડીઘણી કરકસર કરી શકશો. જ્યાં પણ કામ કરતા હશો ત્યાંબી આવકમાં વધારો થવાનો ચાન્સ છે. અગત્યના કામો મીઠી જબાન વાપરીને પુરા કરી લેશો. મિત્રોની મદદ મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 26, 27, 28 છે.
The start of Mercury’s rule will have you figuring out ways and means to save money. With a little extra effort, you will be able to earn more money. An increase in your income is indicated at the workplace. You will be able to get your important tasks done with the help of your sweet words. Friends will be helpful. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 24, 26, 27, 28
- Your Moonsign Janam Rashi This Week –
23 November 2024 – 29 November 2024 - 23 November2024 - Your Moonsign Janam Rashi This Week –
16 November 2024 – 22 November 2024 - 16 November2024 - Your Moonsign Janam Rashi This Week –
9 November 2024 – 15 November 2024 - 9 November2024