Your Moonsign Janam Rashi This Week –
30 December – 05 January 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ત્રીજી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઊંઘ બંને ઉડાવી દેશે. તમે કરેલા કામોથી પોતે જ નારાજ થઈ જશો. રાહુ ખર્ચને વધારી દેશે. આવક ઓછી રહેવાથી કોઈની પાસેથી ધન ઓછીના લેવાનો સમય આવી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 31, 4, 5 છે.

Rahu’s rule till 3rd February will steal you of your sleep and your appetite. You will be dissatisfied and annoyed with your own work. Expenses will rise. With reduced income, you might need to borrow funds from others. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 30, 31, 4, 5


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

22મી જાન્યુઆરી સુધી ગુરૂ તમારા મનની નેક મુરાદ પૂરી કરવામાં મદદ કરશે. ગુરૂની કૃપાથી તન મન ધન ત્રણેય બાબતમાં સારા સારી રહેશે. તબિયતની થોડી ચિંતા હશે તેને દૂર કરવા માટે સીધો રસ્તો મળી રહેશે. ફેમીલી મેમ્બરનો સાથ મળતો રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.

Jupiter’s rule till 22nd January will help you make your sincere wishes come true. With Jupiter’s grace, you will progress at all levels – mental, physical and financial. You will find an easy way out of any health concerns. Your family members will be supportive. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 30, 1, 2, 3


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને ગુરૂની દિનદશા 21મી ફેબ્રુઆરી સુધી ચાલશે. તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. ધન કમાવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. જે બી કામ કરતા હશો તેમાંથી ધનલાભ વધુ મળતો રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 31, 2, 4, 5 છે.

Jupiter’s rule till 21st February will make you do good deeds for others. Financial prosperity is indicated. There will be no challenges in earning money. You will receive profits from all your ventures. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 31, 2, 4, 5


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે. તમે તમારા નાના કામ પણ પૂરાં નહીં કરી શકો. શનિ તમને આળસુ બનાવી દેશે. તબિયત અચાનક બગડી જશે તેમાં પણ ખાસ કરીને સાંધાના દુખાવાથી પરેશાન થઈ જશો. ડોક્ટરની પાછળ વધુ ખર્ચ કરવો પડશે. શનિના દુ:ખને ઓછું કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 31, 1, 3 છે.

Saturn’s rule till 24th January will make it difficult for you to complete even your small tasks. Saturn makes you lethargic. Your health could suddenly take a turn for the worse. You could especially suffer from joint pains. You might have to incur medical expenses. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 30, 31, 1, 3


LEO | સિંહ: મ.ટ.

05Leo

બુધની દિનદશા ચાલુ હોવાથી 18મી જાન્યુઆરી સુધીમાં લેતી દેતીના કામો પહેલા પૂરા કરી લેજો. તમારા માથા ઉપર કોઈને ધન આપવાનો બોજો હોય તો તે વ્યક્તિને થોડી ઘણી રકમ આપીને સમય માંગી લેજો. થોડી ઘણી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. થોડી ભાગદોડ કરવાથી વધુ ધન મેળવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

Mercury’s ongoing rule till 18th January, suggests you first focus on completing any pending monetary transactions. You are advised to make a small payment to your creditors and request them for some time to repay them. Ensure to make some investments. A little effort could bring in much money. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 2, 3, 4, 5


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલુ હોવાથી મુશ્કેલી ભર્યા કામોને બુદ્ધિ વાપરીને સહેલા બનાવી દેશો. કરકસર કરીને થોડી ઘણી રકમ બચાવી શકશો. બને તો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. બીજાના સલાહકાર બની શકશો. મિત્રોથી ફાયદો મળતો હોય તો ફાયદો લઈ લેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 31, 1, 3 છે.

Mercury’s rule helps you resolve even those challenging tasks by using your intelligence. With a little effort you will be able to save some money. Try to invest some of it. You will become an advisor to others. If friends could prove beneficial, make the most of the opportunity. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 30, 31, 1, 3


LIBRA | તુલા: ર.ત.

07Libra

હાલમાં મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ છે. તમે સ્વભાવે ચીડીયા થઈ જશો. નાની બાબતમાં ઈરીટેડ થઈ જશો. વાહન ચલાવતા હો તો વાહન સંભાળીને ચલાવજો એક્સિડન્ટ થવાના ચાન્સ છે. હાય પ્રેશરના દર્દી વધુ કાળજી લેજો. તબિયત ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

Mars’ ongoing rule makes you irritable and snap at others over small things. You are advised to practice great caution while riding/driving your vehicles as you could meet with an accident. Those suffering from high BP are advised to take care of their health as your health could go down. Pray the Tir Yasht daily.

Lucky Dates: 2, 3, 4, 5


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી જાન્યુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે. મનને શાંત રાખીને તમારા અગત્યના કામો સમય ઉપર પૂરા કરી શકશો. માથા ઉપરનો બોજો ઓછો કરવામાં સફળ થશો. જો તમને નાની મુસાફરી કરવાનો ચાન્સ મળે તો ચાન્સ મુકતા નહીં. ફેમીલી મેમ્બરને આનંદમાં રાખી શકશો. મનનેે વધુ શાંત કરવા માટે દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

The Moon’s rule till 24th January helps you keep your cool and complete your important tasks in time. Your mental pressures will reduce. Do not pass off any short travel opportunity. You will be able to keep your family members happy. To keep the mind peaceful, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 30, 31, 1, 2


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

છેલ્લા 6 દિવસ સૂર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. પાંચમી સુધી સરકારી કામો કે સહી સિક્કાના કામો કરતા નહીં. માથાના દુખાવાથી પરેશાન થશો. અઠવાડિયાના છેલ્લો દિવસ શાંતિમાં પસાર કરી શકશો. શુક્રવારે કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. સૂર્યના તાપ ને ઓછો કરવા દરરોજ 96મુ ંનામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 30, 31, 2, 5 છે.

You have 6 days remaining under the Sun’s rule. You are advised against doing any legal matters or signing any important documents till 5th January. You could suffer from headaches. You will be able to spend the last day of the week in peace. You could get good news on Friday. To reduce the heat of the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 30, 31, 2, 5


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજ શોખ ઓછા કરવામાં સફળ નહીં થાઓ. ખર્ચનું પ્રમાણ વધી જવાથી તમે ગભરાશો નહીં. જીવનમાં નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. મિત્રો તરફથી મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. ઘરમાં વધુ ખર્ચ કરવો પડશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.

Venus’ ongoing rule doesn’t allow you to reduce your inclinations towards fun and entertainment. The increase in your expenditures will not scare you. Someone new is predicted to enter your life. Friends will bring you news which will make you happy. You will incur house-expenses. Pray to Behram Yazad daily.

Lucky Dates: 1, 2, 3, 4


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી નવા મિત્રો મળવાના ચાન્સ છે. ધન વધુ મળીને રહેશે. બીજાને મદદ કરતા પહેલા તમારા બજેટ ઉપર ધ્યાન આપજો. જે બી કામ કરશો તેમાંથી માન ઈજ્જત જરૂર મળશે. મનગમતો જીવનસાથી મળવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 31, 3, 5 છે.

Venus’ rule brings you new friends. Finances will increase. You are advised to consider your budget before reaching out to help others. You will receive respect and appreciation in all your endeavours. You could find your ideal lie partner in this phase. Pray to Behram Yazad daily.

Lucky Dates: 30, 31, 3, 5


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લું અઠવાડિયું રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી રાહુની દિનદશા તમારી તબિયતને બગાડી નાખશે. અંગત વ્યક્તિની સાથે મતભેદ પડવાના ચાન્સ છે. આ અઠવાડિયામાં કોઈની સાથે ખોટી ચર્ચા વિચારણા કરતા નહીં. ધારેલા નાણા હાલમાં નહીં મળે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 1, 2, 4 છે.

This is your last week under Rahu’s rule. Rahu’s descending rule could take a toll on your health. Quarrel with someone close is predicted. You are advised against getting into any negative discussions with anyone. You might not receive the expected funds. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 30, 1, 2, 4

 

 

Leave a Reply

*