મનિયો: સાંભળ્યું છે કે લગ્નની જોડી ઉપરથી નક્કી થઇને આવે છે.
પપ્પુ: સાચી વાત છે, પણ સાથે જ આ પણ યાદ રાખો કે વીજળી પણ આકાશમાં જ ચમકે છે.
***
ચંગૂ: મમ્મી એડમિશન ફોર્મમાં આઇડેન્ટિફિકેશન માર્ક શું લખું? મમ્મી: હાથમાં મોબાઇલ લખી દે.
***
ડોક્ટર: તમે રોજ ક્લિનિક બહાર ઊભા થઇને મહિલાઓને કેમ જુવો છો? ગપ્પુ: તમે જ તો લખ્યું છે, મહિલાઓને જોવાનો સમય સવારે 9 થી 11.
Latest posts by PT Reporter (see all)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024