Your Moonsign Janam Rashi This Week –
13 July – 19 July 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

મંગળની દિનદશા ચાલુ હોવાથી માથા ઉપરનો બોજો ઘટવાની જગ્યાએ વધી જશે. તમે સાચુ બોલશો તો પણ અંગત વ્યક્તિ તમારી વાત નહીં માને. ખોટા ખર્ચા પર કાબુ નહીં રાખી શકો. ફેમીલી મેમ્બરને નાની બાબતમાં દુખ લાગી જશે. તબિયતની સંભાળ રાખજો. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 16, 19 છે.

Mars’ ongoing rule increases your mental pressures. Despite repeating yourself, even those close to you will not believe you. You might not be able to control unnecessary expenses. You family member could get hurt by you over a small matter. Take special care of your health. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 14, 15, 16, 19


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી જુલાઈ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. મનને શાંત રાખીને જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. તમારા લેણાના પૈસા પાછા મેળવવા માટે હાલમાં સારો સમય છે. થોડી ઘણી ભાગદોડ કરવાથી ધનલાભ મેળવી શકશો. ફેમીલી મેમ્બરને મદદ કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 13, 14, 17, 18 છે.

The Moon’s rule till 26th July ensures that you taste exceptional success when you do any work with a calm mind. This is a good time to retrieve any money you may have lent. A little effort will prove financially rewarding. You will be able to help family members. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 13, 14, 17, 18


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી જે પણ ડીસીઝન લેશો તેમાં ચેન્જીસ નહીં કરતા. કામકાજમાં સારા સારી થતી જશે. ચંદ્રની કૃપાથી નાની મુસાફરીના ચાન્સ મળી રહેશે. ઘરમાં વડીલવર્ગની સેવા કરી તેમની ભલી દુવા મેળવી શકશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 15, 16, 18, 19 છે.

The onset of the Moon’s rule suggests that you do not change your mind on any decisions that you have taken. Professional success is indicated. With the Moon’s graces you will get opportunities for short travels. You will receive the blessing of the elderly at your home by being in their service. You could get good news from abroad. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 15, 16, 18, 19


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

પહેલા ત્રણ દિવસ સારી રીતે પસાર કરી શકશો. તમારા જીવનસાથી સાથે સારા સારી રાખશો તો તમારા ખરાબ સમયમા તે તમને સાથ આપશે. બાકી 16મી જુલાઈથી શરૂ થતી સુર્યની દિનદશા આવતા વીસ દિવસમાં તમારા કરેલા કામમાં પાણી ફેરવી દેશે. માથાનો દુખાવો કે હાઈપ્રેશરથી પરેશાન થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ સાથે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15, 18 છે.

You have 3 good days remaining to spend happily. Keeping good relations with your significant other will ensure that they stay by your side during the bad times. The Sun’s rule, starting 16th July, for the next 20 days, will tend to undo all your efforts. You could suffer from headache or high BP. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with praying to Behram Yazad, daily.

Lucky Dates: 13, 14, 15, 18


LEO | સિંહ: મ.ટ.

05Leo

16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે ચારેબાજુથી આનંદમાં રહેશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. અચાનક ધનલાભ થશે.તમારી પસંદગીની વ્યક્તિ મળવાથી મનને આનંદ થશે. પ્રેમમાં પડેલી વ્યક્તિને અપોઝીટ સેકસનો ભરપુર સાથ સહકાર મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાથી મન આનંદમાં રહેશે.
શુકનવંતી તા. 13, 16, 17, 19 છે.

Venus’ rule till 16th August surrounds you with happiness from all corners. You will surface out of any financial challenges. Sudden inflow of wealth is indicated. Meeting with your favourite person will bring you joy. Those who are attached will get ample support from members of the opposite gender. To stay mentally happy, pray to Behram Yazad.

Lucky Dates: 13, 16, 17, 19


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને 5મી જુલાઈથી શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તમારા કામ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. બીજાના મદદગાર બની શકશો. કામકાજને વધારવા માટે ગામ પરગામ જવાના ચાન્સ મળશે. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. નવા કામ મેળવવામાં સફળતા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 16, 18 છે.

Venus’ rule, starting 5th July, ensures you get your work done without any difficulties. You will be able to help others. To expand business, you will get opportunities to travel abroad. Eventual growth is indicated in finances. You will be successful in getting new work. Pray to Behram Yazad daily.

Lucky Dates: 14, 15, 16, 18


LIBRA | તુલા: ર.ત.

07Libra

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને તમારા કામમાં જશ નહીં મળે. તમે કરેલા કામ તમનેજ નહીં ગમે. કામ પુરા કરવામાં ખુબ કંટાળો આવશે. નાણાકીય મુશ્કેલી વધતી જશે. જો તમે બેન્ક અથવા સરકારી નોકરી કરતા હશો તો ઉપરીવર્ગ તમને ખુબ હેરાન કરશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 17, 18, 19 છે.

The onset of Rahu’s rule steals you of any appreciation in your job. You will yourself be dissatisfied with your work. You will feel very lethargic to complete tasks you have undertaken. Financial challenges could increase. Those working in banks or government offices could face harassment from seniors. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 13, 17, 18, 19


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

23મી જુલાઈ સુધી ધર્મના કામો કરી શકશો. ફેમીલી મેમ્બર કે મિત્રને મદદ કરી શકશો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. ધન બચાવીને બને ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તમારા કામ પુરા કરવામાં તમારી સાથે કામ કરનારનો સાથ મળી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

You will be able to do religious works till 23rd July. You will be able to help family members and friends. There will be no financial difficulties. Try to save money and make investments. Your colleagues will help you in completing your work projects. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 14, 15, 16, 17


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

24મી ઓગસ્ટ સુધી તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલશે. જે પણ કામ કરશો તેમાં ધનલાભ થશે. પ્રમોશન મલવાના ચાન્સ છે. નવા કામ મેલવવા માટે થોડી મહેનત કરવી પડશે. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. ગુરૂની વધુ કૃપા મેળવવા દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 15, 18, 19 છે.

Jupiter’s rule till 24th July ensures that you profit in all your endeavours. You could be up for a promotion. You will need to put in some effort to get new work projects. You will be able to invest some of your earnings. For greater blessings of Jupiter, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 13, 15, 18, 19


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે. હાલમાં નાના કામ પણ સમય પર પુરા નહીં કરી શકો. ઘરના નોકર કે જયાં કામ કરતા હશો ત્યાં તમારી સાથે કામ કરનાર તમને મેન્ટલી ખુબ પરેશાન કરશે. તબિયતની ખાસ સંભાળ રાખજો. ખોટા ખર્ચાથી હેરાન થઈ જશો. શનિને લીધે જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 16, 18 છે.

Saturn’s rule till 26th July makes it impossible for you to get even your smaller tasks done on time. Your house help or even your colleagues at work will cause you much mental harassment. Take special care of your health. You could suffer from joint pains. Unnecessary expenses will cause concern. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 14, 15, 16, 18


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

છેલ્લુ અઠવાડિયુ બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી 20મી પહેલા તમારા લેણાના પૈસા પાછા મેળવવા માટે ભાગદોડ કરીને પાછા મેળવી લેજો. મિત્રમંડળમાં સારા સારી રાખશો તો તમારા ખરાબ સમયમાં તેઓ તમને કામ લાગશે. બગડેલા સંબંધને સુધારવાની કોશિશ કરશો તો તેમાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 17, 19 છે.

This is your last week under Mercury’s rule, till 20th July. You are advised to put in extra effort and get back your lent money within this period. Good relations maintained with friends will serve you well during your tough times. You will be successful in resolving any conflicts in your relationships. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 13, 14, 17, 19


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને બુધની દિનદશા ચાલુ થયેલી છે. કામકાજ વધારવા થોડી ભાગદોડ કરવી પડશે. બુધ્ધિ વાપરી ખોટા ખર્ચા પર કાપ મુકવામાં સફળ થશો. ધનની કમી નહીં આવે. બને તો લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. કોઈને નાણાં ઉધાર આપતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.

The onset of Mercury’s rule will have you putting in some effort to expand your business. You will be able to intelligently put a hold on unnecessary expenditures. There will be no financial shortage. Try to make long-term investments. Do not lend money to anyone. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 15, 16, 17, 18

Leave a Reply

*