મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
27મી ઓક્ટોબર સુધી શનિની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમે જે પણ ધારશો તેના કરતાં ઊલટું થશે. નાણાકીય બાબતમાં નુકસાન થવાના ચાન્સ છે. તમે જ્યાં નોકરી કરતા હશો ત્યાં સાથે કામ કરનાર તમને નાની બાબતમાં ઈરીટેટ કરશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 10, 11 છે.
Saturn’s rule till 27th October, will tend to overturn all your efforts and your hard work. Financial loss is on the cards. Your colleagues at the work place will tend to get you feeling very irritated. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 5, 6, 10, 11
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
21મી ઓક્ટોબર સુધી બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા શરૂ થયેલી છે. નાણાકીય લેતીદેતીના કામો પહેલા પુરા કરી લેજો. બને તો થોડી ઘણી રકમને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરજો. ફેમિલી મેમ્બરના સલાહ સુચન લઈ કામ કરશો તો વધુ ફાયદામાં રહેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
The onset of Mercury’s rule till 21st October suggests that you prioritize the completion of any finance related transactions. Try to start investing small amounts of money. Taking suggestions and advice from family members will prove beneficial to you. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 6, 7, 8, 9
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલુ હોવાથી 20મી નવેમ્બર સુધી તમારી બુદ્ધિ પ્રમાણે જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. થોડી ઘણી કરકસર કરવામાં સફળ થશો. બુધની કૃપાથી બીજાના દિલ જીતી લેશો. જે તમને કામમાં મદદ કરે તે વ્યક્તિ સાથે સારા સારી રાખજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 5, 8, 10, 11 છે.
The onset of Mercury’s rule till 20th November will bring you success in all endeavours where you use your intelligence. You will be able to put in hard work and save money. You will win over the hearts of people. Ensure to keep cordial relations with the person helping you out in your work. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 5, 8, 10, 11
CANCER | કર્ક: ડ.હ.
હાલમાં મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા મનને શાંતિ નહીં મળે. ભાઈ બહેન સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. તમારો વાંક ગુનો નહીં હોવા છતાં તમારે નહીં ગમતા કામ કરવા પડશે. વાહન ખૂબ સંભાળીને ચલાવજો એકસીડન્ટ થવાના ચાન્સ છે અથવા તો વાગવા પડવાના પણ બનાવ બની શકે છે. મંગળને શાંત રાખવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 9, 11 છે.
The onset of Mars’ rule does not allow your mind to be at peace. Regular squabbles with siblings is indicated. Despite being faultless, you will end up having to do things you don’t like. Ensure to drive/ride your vehicles with great caution as accidents are indicated. You could also have a fall. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 6, 7, 9, 11
LEO | સિંહ: મ.ટ.
26મી ઓક્ટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. મુસાફરી કરવાથી મનને આનંદ મળશે. ધન માટે જરા પણ મુશ્કેલીમાં નહીં આવો. તમારા દિલની વાત સાંભળી કામ કરશો તો કામ સારી રીતે કરી શકશો અને કામમાં સફળતા પણ મળશે. મિત્રો તરફથી ફાયદો થશે. ચાલુ કામમાં ધનલાભ થવાના ચાન્સ છે. હાલમાં દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 12 છે.
The Moon’s rule till 26th October brings you travel opportunities which will bring you much joy. You will not have to face any financial challenges. Listening to your heart will not just ensure that you do it well, but you will also be successful. Friends will prove beneficial. Your current work endeavours will yield profits. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 8, 9, 10, 12
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજનો દિવસ સંભાળીને પસાર કરજો. કોઈને કોઈપણ જાતના પ્રોમિસ આપતા નહીં. કાલથી શરૂ થતી ચંદ્રની દિનદશા 50 દિવસમાં તમારા અટકેલા કામને ફરી ચાલુ કરી આપશે. તમારા દરેક કામમાં સફળતા મળશે. ગામ પરગામ જવાથી ફાયદો મેળવશો. ઘરનું વાતાવરણ આનંદિત થતું જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.
Spend today’s day with much caution. Avoid making any promises to others. The Moon’s rule, starting tomorrow, for the next 50 days, helps you to restart all your stalled work projects. You will taste success in all that you do. Travel abroad will prove profitable. The atmosphere at home will be cordial and happy. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 8, 9, 10, 11
LIBRA | તુલા: ર.ત.
17મી ઓક્ટોબર સુધી આનંદમાં રહેશો. શુક્રની કૃપાથી અપોઝિટ સેક્સનો સાથ સહકાર મળતો રહેશે. ધનની કમી નહીં આવે. ધન કમાવા માટે સહેલા રસ્તા મળી આવશે. તમે કરકસર નહીં કરી શકો. તમારા ખર્ચાઓમાં વધારો થશે. તબિયતની ચિંતા કરતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7, 10 છે.
You will be in a state of happiness till 17th October, under Venus’ rule. You will continue receiving support from members of the opposite gender. There will be no financial shortfall. You will find easy ways to earn money. You will not be able to save money as your expenses increase. There is no need to worry about your health. Pray to Behram Yazad daily.
Lucky Dates: 5, 6, 7, 10
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી ખર્ચ વધી જવા છતાં તમને ધનની કમી નહીં આવે. કોઈ અંગત વ્યક્તિને મુશ્કેલીમાંથી બહાર કાઢી શકશો. જુના રોકાયેલા નાણા પાછા મળવાના ચાન્સ છે. નવા કામ કરવામાં સફળ થશો. મિત્રો સાથેના સંબંધમાં સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 8, 9, 11 છે.
The onset of Venus’ rule ensures that despite an increase in your expenditures, you will not face any financial shortage. You will be able to help someone close out of a difficult situation. You will be able to get back your stuck funds. New work projects will be successful. Relations with friends will prosper. Pray to Behram Yazad daily.
Lucky Dates: 5, 8, 9, 11
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
આજથી શુક્રની દિનદશા ચાલુ થયેલી છે. તેથી 16મી ડિસેમ્બર સુધી તમારા માથાનો બોજો ઓછો કરવામાં સફળ થશો. જૂના રોકાણમાંથી ફાયદો મેળવી લેશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. મનપસંદ વ્યક્તિને મળી શકશો. નાની મોટી મુસાફરી કરવામાં સફળ થશો. શુક્રની વધુ કૃપા મેળવવા દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 6, 7, 8, 10 છે.
The onset of Venus’ rule from today till 16th December succeeds in reducing your mental pressures. You will receive profits from old investments. Sudden income is predicted. You will be able to meet your favourite person. You will be able to make short travels. Pray to Behram Yazad daily.
Lucky Dates: 6, 7, 8, 10
CAPRICORN | મકર: ખ.જ.
6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તમે નાના કામમાં હૈરાન થતા રહેશો. બીજાનું સારૂં કરવા જશો તો તમારી હાલત ખુબ બગડી જશે. રાહુને કારણે તમારા ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. જે પણ કમાશો તેમાંથી બચત નહીં કરી શકો તથા કોઈ પાસે ઓછીના નાણાં લેવાનો સમય આવી શકે છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 7, 9, 10 છે.
Rahu’s rule till 6th November will cause you trouble even in your simple works. Trying to help others will land you in trouble. Rahu will tend to increase your expenses greatly. You will not be able to save any money and might even need to take a loan in this phase. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 5, 7, 9, 10
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
25મી ઓકટોબર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામો પહેલા પુરા કરી લેજો. જો તમારે નાણાની લેતી દેતી કરવી પડે તો તેમાં લેણાના પૈસા પાછા લઈ લેજો. જૂના રોકાણમાંથી જે પણ ફાયદો થાય તે લઈ તમારા માથાનો બોજો પહેલા ઓછો કરી નાખજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 7, 8, 11 છે.
Jupiter’s rule till 25th October suggests that you prioritize completing any important tasks first. Ensure that you retrieve your money from your debtors soon, in case you lend it to them. Withdraw any profits made from old investments as this will give you peace. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 5, 7, 8, 11
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ગુરૂ જેવા માલીક ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા ફેમીલી મેમ્બરને કોઈપણ જાતની મદદ કરવાનું પ્રોમીશ હાલમાં આપતા નહીં. મુસાફરી કરતા ફાયદો થશે. ગુરૂની કૃપાથી ધનની બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. ઈનવેસ્ટમેન્ટ કરવાથી આગળ જતા ફાયદામાં રહેશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 6, 8, 9, 11 છે.
The onset of Jupiter’s rule suggests that you do not make commitments and promises to help out family members in the current phase. Travel will prove beneficial. Financial prosperity is indicated, slowly but surely. Investments will prove beneficial to you in the future. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 6, 8, 9, 11
- Your Moonsign Janam Rashi This Week –
16 November 2024 – 22 November 2024 - 16 November2024 - Your Moonsign Janam Rashi This Week –
9 November 2024 – 15 November 2024 - 9 November2024 - Your Moonsign Janam Rashi This Week –
2 November 2024 – 8 November 2024 - 2 November2024