મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજબરોજના કામ સારી રીતે નહીં કરી શકો. શનિ તમને આળસુ બનાવી દેશે. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં મુકી દેશે. કામમાં સફળતા નહીં મલતા તમે પરેશાન થશો. ખોટા ખર્ચાઓ ખુબ થશે. તબિયતની સંભાળ લેજો માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.
Saturn’s ongoing rule makes it difficult for you to execute your daily duties effectively. Saturn makes you lethargic. A small mistake could land you in big trouble. The lack of success in your profession will cause you worry. Unnecessary expenses could mount. Take good care of your health, you could suffer from headaches. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 12, 13, 16, 17
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
21મી સુધી બુધની દિનદશા ચાલશે. લેતી દેતીના કામમાં ધ્યાન આપજો. તમારા લેણાના પૈસા થોડી મહેનત કરવાથી પાછા મેળવી શકશો. બને તો તમારા મિત્રો સાથે સારા સારી રાખજો તમારા ખરાબ સમયમાં તેઓ તમારા મદદગાર થશે. નાણાંકીય બાબતમાં સારા સારી હોવાથી ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
Mercury’s rule till 21st suggests that you pay attention to monetary transactions. With a little effort you will be able to retrieve your money lent to others. Try and maintain cordial relations with friends as they will prove helpful in any difficult situations in the future. Financial prosperity is indicated, so don’t forget to make investments. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 14, 15, 16, 17
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલુ હોવાથી તમારો સેલ્ફ કોન્ફીડન્સમાં વધારો થશે. જે પણ કામ હાથમાં લેશો તે પુરૂં કર્યા વગર મુકશો નહીં. નાણાંકીય બાબતમાં થોડીગણી કરકસર કરવાનું ચાલુ કરશો. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 16, 18 છે.
The onset of Mercury’s rule boosts your self-confidence. You will be able to complete all tasks that you take on hand. You will start putting in effort towards earning money. You will be able to make investments. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 12, 13, 16, 18
CANCER | કર્ક: ડ.હ.
25મી ઓકટોબર સુધી મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે. નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. તમારી સાથે કામ કરનારના સંબંધો તમારી સાથે બગડે નહીં તેનું ધ્યાન રાખજો. મંગળને લીધે તમારા ફેમીલી મેમ્બર તમારી વાત માનશે નહીં. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. ડોકટરના ખર્ચમાં વધારો થશે તબિયત સંભાળજો. મંગળને શાંત રાખવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15, 17 છે.
Mars’ rule till 25th October will get you losing your temper over petty issues. Ensure that you don’t spoil relations with your colleagues. Mars’ influence will have family members disagreeing with you. The atmosphere at home might not be cordial. Take care of your health, medical expenses are predicted. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 13, 14, 15, 17
LEO | સિંહ: મ.ટ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મનને શાંત રાખીને અગત્યના ડીસીઝન લેવામાં સફળ થશોે. રોજના કામો જલદી પુરા કરવા માટે થોડા ઘણા ચેન્જીસ કરવાથી ફાયદામાં રહેશો. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. નાની મુસાફરી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 12, 16, 17, 18 છે.
The onset of the Moon’s rule helps you maintain a calm mind and take the right important decisions. Making a few changes in your daily routine will help complete your daily chores better. You are advised to speak out your mind to someone you wish to share it with. Small travels are indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 12, 16, 17, 18
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
26મી નવેમ્બર સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. તમે જે કામ હાથમાં લેશો તેને પુરા કરીને મુકશો. નવા સંબંધો બનશે. કોઈ ખાસ વ્યક્તિ પર વિશ્ર્વાસ મુકતા તે તમારો સાથ આપશે. મિત્રો અને સગાઓનો સાથ મલવાથી મનને શાંતિ મળશે. ધન બચાવી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15, 17 છે.
The Moon’s rule till 26th November, ensures that you will complete all projects that you take up. You will make new relations. Someone that you trust greatly, will support you. You will feel mentally at peace with the support you receive from relatives and friends. You will be able to save and invest money. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 13, 14, 15, 17
LIBRA | તુલા: ર.ત.
ઉતરતી શુક્રની દિનદશામાં ઘરવાળાના દિલ જીતી લો તેવા કામ કરશો. પાંચ દિવસ શાંતિમાં પસાર કરવાના બાકી છે. તમારા અધુરા કામને પહેલા પુરા કરી લેજો. અચાનક ધનલાભ થશે. 13મીથી સુર્યની દિનદશા તમારા મગજનો બોજો વધારી દેશે. 17મી થી 20 દિવસ માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 16, 18 છે.
Venus’ descending rule will have you doing things that win over the hearts of your family members. You have 5 days of calm remaining, so ensure to first complete any unfinished or pending assignments. Sudden windfall is predicted. The Sun’s rule, starting from 13th October, will increase your mental pressures. You could suffer from headaches, from 17th October, for the next 20 days. Pray to Behram Yazad daily.
Lucky Dates: 12, 13, 16, 18
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
વૈભવ આપનાર શુક્રની દિનદશા ચાલુ હોવાથી 16મી નવેમ્બર સુધી ગામ પરગામ જવાના ચાન્સ મળે તો મુકતા નહીં. બીજાના મદદગાર બની શકશો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવતા આનંદમાં આવશો. નાણાંકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. તમે જેને મદદ કરશો તે તમારા ખરાબ સમયમાં તમને મદદ કરશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
The onset of Venus’ rule till 16th November suggests that you do not pass off any opportunities to travel abroad. You will be helpful to others. You will feel happiness to welcome your favourite person coming to see you. Eventual financial progress is indicated. Those helping you will help you in your tough times. Pray to Behram Yazad daily.
Lucky Dates: 14, 15, 16, 17
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
હવે તમે શુક્રની છાયામાં આવી ગયા છો. તમે તમારા મોજશોખ પર કાબુ રાખવામાં સફળ નહીં થાવ. ખર્ચ વધવા છતાં તમે ધનની મુશ્કેલીમાં નહીં આવો. અપોજીટ સેકસનો સાથ સહકાર મલવાથી મુશ્કેલી ભર્યા કામને સહેલા બનાવી દેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 15, 18 છે.
Under Venus’ rule, you might not be able to control your inclinations towards fun and entertainment. Despite an increase in expenses you will not be short of finances. Support from members of the opposite gender will help you to smoothen out challenging tasks. Pray to Behram Yazad daily.
Lucky Dates: 12, 13, 15, 18
CAPRICORN | મકર: ખ.જ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા સીધા કામો કરવામાં સફળ નહીં થાવ. નાણાકીય તંગીનો સામનો કરવો પડશે. કોઈ પાસે ઉધાર નાણા લેવાનો સમય આવી શકે છે. મિત્રો તમારાથી દૂર ભાગશે. ખાવાપીવા પર ધ્યાન નહીં આપો તો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 16, 17 છે.
The onset of Rahu’s rule makes it difficult for you to get even your straight jobs done. You could face financial shortage. You could end up having to borrow money. Friends will tend to avoid you. If you do not pay attention to your diet, your health could suffer. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 13, 14, 16, 17
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી બને એટલું ધર્મ-ચેરીટીનું કામ કરી ભલી દુવા મેળવી લેજો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. સગાસંબંધીઓને મદદ કરવાથી તેઓ તમારા ખરાબ સમયમાં સાથ આપશે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 17, 18 છે.
The onset of Jupiter’s rule suggest that you indulge in religious and charitable works and gain these blessings. There will be no financial worry. Helping relatives will have them supporting you in your difficult times in the future. The house atmosphere will be peaceful. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 12, 13, 17, 18
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમને દરેક બાબતમાં શાંતિ મળશે. તબિયતમાં સારા સારી થતી જશે. તમારા કામકાજમાં સફળતા મળતી જશે. રોજના કામકાજ જલદીથી પુરા કરી શકશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ચાલુ કામ પર વધુ ધ્યાન આપજો. નવા કામ હાલમાં લેતા નહીં. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 14, 15, 18 છે.
The onset of Jupiter’s rule ensures you experience peace in all areas of life. Health will improve. You will taste success in all your professional ventures. You will be able to complete your daily chores in good time. Sudden windfall is on the cards. Focus more on your ongoing work. You are advised against taking on new work projects. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 12, 14, 15, 18
- Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024