મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આજનો દિવસ શાંતિમાં પસાર કરી દેજો. બે દિવસમાં તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં મુકી શકે છે ધ્યાન રાખજો. કાલથી શરૂ થતી ગુરૂની દિનદશા 25મી ડિસેમ્બર સુધીમાં તમારા હાથથી સારા કામો કરવામાં મદદ કરશે. તમારા અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. કોઈને આપેલા નાણા પાછા મેળવી શકશો. આજથી ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 27, 29, 31, 1 છે.
You have today to spend in peace as two days later, even a small mistake you make, could land you in big trouble. Jupiter’s rule, starting tomorrow, till 25th December, will prove helpful in doing good deeds. You will be able to restart your stalled work. You will be able to retrieve your stuck funds. Starting today, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 27, 29, 31, 1
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમને તમારા અગત્યના કામો પુરા કરવામાં નાકે દમ આવી જશે. સમયની બરબાદી થશે. શનિને કારણે તમારા નાણાનો ખોટી જગ્યાએ ખર્ચ થઈ જશે. ખોટા ટેન્શન લઈ તબિયત ખરાબ થશે. ખાવા પીવા પર ધ્યાન આપજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 27, 28, 30 છે.
The ongoing Sun’s rule makes it very challenging for you to complete your tasks. You could end up wasting time. You could end up spending your money in the wrong place. Your health could take a beating because of unnecessary tensions. Pay attention to your diet. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 26, 27, 28, 30
GEMINI | મિથુન: ક.છ.ઘ.
બુધ જેવા બુધ્ધિના દાતાની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી બુધ્ધિ વાપરીને ધન કમાઈ લેશો. ખોટા ખર્ચ પર કાબુ રાખી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. નવા કામ મળશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 31, 1 છે.
The onset of Mercury’s rule has you using your intelligence to earn money. You will be able to control your unnecessary expenses and wisely invest your saved money. You will taste success in all endeavours you undertake. You will get new work. Sudden windfall is on the cards. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 29, 30, 31, 1
CANCER | કર્ક: ડ.હ.
હવે તો તમને બુધની દિનદશા ચાલુ થયેલી છે. તમારા કામ પુરા કરવામાં કોઈપણ મુશ્કેલી નહીં આવે. તમારા કામ બુધ્ધિ વાપરી સહેલા બનાવી દેશો. થોડી ભાગદોડ કરવાથી જૂના રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 26, 27, 31, 1 છે.
The onset of Mercury’s rule ensures that you face no obstacles in executing your tasks. You will be able to simplify your tasks by using your intelligence. A little added effort will bring back your stuck funds. The home will be peaceful. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 26, 27, 31, 1
LEO | સિંહ: મ.ટ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારો સ્વભાવ ચીડીયો બની જશે. નાની બાબતમાં ચીડાઈ જશો. ફેમીલી મેમ્બર તથા સગાવહાલાઓ સાથે નાની બાબતમાં મતભેદ પડશે. વાહન ખુબ સંભાળીને ચલાવજો. કોઈપણ બાબતમાં કેરલેસ બનતા નહીં. તાવથી પરેશાન થશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.
The onset of Mars’ rule makes you irritable. You will get annoyed over petty matters. You could end up squabbling with family members or relatives over non-issues. Drive/ride your vehicles with extra caution. Do not be careless on any front. You could suffer from fever. Pray the Tir Yasht daily.
Lucky Dates: 28, 29, 30, 31
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
26મી નવેમ્બર સુધીમાં નાની મુસાફરી કરીને મનને આનંદમાં રાખી શકશો. જે પણ કામ કરતા હશો તેમાં તમારી કદર થશે. ધનને કારણે તમે મુશ્કેલીમાં નહીં આવો. અચાનક ધનલાભ થશે. જે પણ કમાશો તેમાંથી કોઈના મદદગાર બની શકશો. મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 29, 30, 31, 1 છે.
A small travel trip you make, by the 26th of November, will have you feeling happy. You will receive appreciation in all the work that you undertake. You will not get face any financial tangles. Sudden windfall is predicted. You will be able to help others with your earnings. Speak out what’s on your mind to the concerned person. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 29, 30, 31, 1
LIBRA | તુલા: ર.ત.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી માથાના દુખાવાથી પરેશાન થશો. તબિયતની ખાસ સંભાળ લેજો. સરકારી કામમાં સફળતા નહીં મળે. વડીલવર્ગની ચિંતા વધી જશે. નાણાની લેતી દેતી હાલમાં કરતા નહીં. રોજ બરોજના કામમાં મુશ્કેલીઓ આવશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 31 છે.
The onset of the Sun’s rule could cause you headaches. Take special care of your health. You might not face success in any government-related works. Concern about the elderly will increase. You are advised to avoid doing any financial transactions. You could face challenges in your everyday chores. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 26, 27, 28, 31
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી 16મી નવેમ્બર સુધીમાં અપોઝીટ સેકસની ડિમાન્ડ પહેલા પુરી કરી લેજો. રોજબરોજના કામો ખુબ સારી રીતે કરી શકશો. ધન માટે જરાબી ચિંતા નહીં કરતા. ધન મેળવવા થોડી મહેનત કરવી પડશે. ખર્ચ કરવામાં થોડી કરકસર કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનુ ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 29, 30, 1 છે.
The onset of Venus’ rule till 16th November suggests that your prioritize catering to the wants of members of the opposite gender. You will be able to do your daily chores quite effectively. Do not be worried about finances. You will need to put in a little hard work to earn more money. Try to save up some money. Pray to Behram Yazad daily.
Lucky Dates: 27, 29, 30, 1
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ખુબ વધી જશે. ધન ખર્ચ કરવા છતાં શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. પ્રેમી પ્રેમીકામાં મતભેદ ઓછા થશે. નવા કામ શરૂ કરવામાં સફળ થશો. અચાનક ધનલાભ થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 27, 28, 31 છે.
The onset of Venus’ rule increases your inclinations towards fun and entertainment. Despite spending money, you will not face any financial shortage. Squabbles between couples will reduce. You will be successful in starting new endeavours. Sudden inflow of wealth is predicted. Pray to Behram Yazad daily.
Lucky Dates: 26, 27, 28, 31
CAPRICORN | મકર: ખ.જ.
6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા ઘરવાળા તમને માન નહીં આપે. તમારા શત્રુઓ તમારી પીઠ પાછળ તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મુકે. તમને તમારી કરેલી મહેનતનું ફળ નહીં મળે. મિત્ર સાથેના કામ કાજમાં ધ્યાન નહીં આપો તો મતભેદ વધી જવાના ચાન્સ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 29, 30, 1 છે.
Rahu’s rule till 6th November will have your family members not show you adequate respect. Your detractors will go all out to cause trouble behind your back. You might not receive the fruits of your labours. Not focusing well on projects with friends will lead to misunderstandings with them. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 26, 29, 30, 1
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
આજથી રાહુની દિનદશા શરૂ થયેલી છે. તમારૂં મગજ ઠેકાણા પર નહીં રહે. ખોટા વિચારોથી પરેશાન થશો. નાણાકીય બાબતમાં ધીરે ધીરે પરેશાની વધશે. આવક કરતા જાવક વધશે. ખોટા ખર્ચામાં વધારો થશે. ડોકટર પાછળ ખર્ચ કરવો પડશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
Rahu’s rule, starting today, will not allow your thoughts to be centered. Negative thoughts will overwhelm you. Financial worries could start increasing eventually. Your expenses will be more than your income. Unnecessary expenditures could increase. You might have to spend on medication. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 27, 28, 29, 30
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ઘરવાળાને ખુશ રાખવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં નહીં આવો. જે પણ કામ કરશો તેમાં ખુબ આનંદ આવશે. બીજાના મદદગાર બનવાથી મનને શાંતિ મળશે. ફેમીલી મેમ્બર સાથે સારા સારી હોવાથી ઘરનું વાતાવરણ આનંદમાં હશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 27, 30, 1 છે.
The onset of Jupiter’s rule helps you keeps your family members happy. Financially there will be no difficulties. You will get immense satisfaction from your work. Helping others will bring you peace. Warm relations with family members will keep the house atmosphere happy. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 26, 27, 30, 1
- Your Moonsign Janam Rashi This Week –
30 November 2024 – 06 December 2024 - 30 November2024 - Your Moonsign Janam Rashi This Week –
23 November 2024 – 29 November 2024 - 23 November2024 - Your Moonsign Janam Rashi This Week –
16 November 2024 – 22 November 2024 - 16 November2024