મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી ડિસેમ્બર સુધી મિત્ર ગ્રહ ગુરૂની દિનદશા ચાલશે. ફેમિલીની જે પણ જરૂરત હશે તે પહેલા પૂરી કરી શકશો. ઘરનું વાતાવરણ આનંદીત રહેશે. રોજબરોજના કામ સારી રીતે કરી શકશો. ધનની જેટલી જરૂરત થશે એટલું ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. ઈન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. બીજાની મદદ કરી તેના મદદગાર બની શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 1, 5, 6 છે.
Jupiter’s rule till 25th December enables you to prioritize catering to the wants of you family members. The atmosphere at home will be joyous. You will be able to do your daily chores effectively. You will not find it challenging to earn as much money as needed. Ensure to make investments. Helping others will earn you their blessings. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 30, 1, 5, 6
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમે પણ ગુરૂ જેવા શુભ ગ્રહની છાયામાં આવી ગયેલા છો તેથી જૂના અટકેલા કામોને ફરી ચાલુ કરવામાં સફળ થશો. નવા કામ મેળવવામાં સફળ થશો. તબિયતમાં ખૂબ સારા સારી રહેશે. થોડી વધુ મહેનત કરીને વધુ ધન કમાઈ શકશો. કોઈપણ કામ સહેલાઈથી કરી તેમાં સફળતા મેળવશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
Under Jupiter’s rule, you will now be able to restart all your stalled works. You will be successful in getting new work projects. Good improvement in health is predicted. A little extra effort will help you earn extra income. Any work done calmly will be successful. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 1, 2, 3, 4
GEMINI | મિથુન: ક.છ.ઘ.
શનિની દિનદશા ચાલુ હોવાથી મન ખૂબ બેચેન રહેશે. તમારા મિત્ર તમારાથી દૂર થઈ જશે. હાલમાં જોઈન્ટ પેઈન તથા માથાના દુખાવાથી પરેશાન થશો. નાના કામો સમય ઉપર પૂરા નહીં કરી શકો. તમારી સાથે કામ કરનાર તમને સાથ નહીં આપે. શનિની પીડાને ઓછી કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 2, 5, 6 છે.
Saturn’s ongoing rule has you feeling very restless. Your friends will tend to move away from you. You could suffer from joint pains or headaches. You might not be able to complete even your small works in time. Your colleagues might not be supportive. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 30, 2, 5, 6
CANCER | કર્ક: ડ.હ.
19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમે બુદ્ધિ વાપરીને પારકાને પોતાના બનાવી લેશો. જૂના મિત્રો કે સગાઓ સાથેના સંબંધમાં સારા સારી થતી જશે. થોડી ઘણી કરકસર કરીને ધનને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવામાં સફળ થશો. લાંબા સમય માટેનું રોકાણ કરતા ફાયદામાં રહેશો. ઓપોઝિટ સેક્સ ને મનાવી લેશો.દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
Mercury’s rule till 19th December makes you use your intelligence and win over even your enemies. Relations with old friends and family will improve greatly. With a little extra effort in earning money helps you save and invest it profitably. Long term investments will yield profits. You will be able to win over members of the opposite gender. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 1, 2, 3, 4
LEO | સિંહ: મ.ટ.
હવે તમને 24મી નવેમ્બરથી બુધની દિનદશા શરૂ થયેલી છે. તેથી 18મી જાન્યુઆરી સુધીમાં તમે તમારા કરેલા કામનું સારું વળતર મેળવી શકશો. કામકાજ વધારવા બુદ્ધિ બળ વાપરીને મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. નાણાકીય બાબતમાં અચાનક ધનલાભ થશે. પ્રેમી પ્રેમિકાના સંબંધમાં સારા સારી થતી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 30, 3, 5, 6 છે.
The onset of Mercury’s rule since 24th November till 18th January, ensures that you will be able to earn well during this period. Your intelligence will help you to overcome any challenges at work and expand your business. Sudden financial gains are indicated. Relations between couples will blossom. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 30, 3, 5, 6
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
24મી ડિસેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે તમે કોઈ સાથે બોલાચાલીમાં ઉતરી પડશો. ઘરમાં ખોટા ખર્ચાઓ થશે. મંગળને કારણે કોઈ ખોટી વ્યક્તિ તમને હેરાન કરી નાખશે. વાહન ખૂબ સંભાળીને ચલાવજો. તાવ તથા માથાના દુખાવાથી પરેશાન થશો. ડોક્ટરના ખર્ચમાં વધારો થશે. નાણાકીય તંગી વધુ આવશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી શાંતિ મળશે.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
Mars’ rule till 24th December could have you getting into unnecessary arguments with others. Unnecessary expenses at home are possible. Someone will try to harass you greatly. Drive or ride your vehicles with extra caution. You could suffer from fever or headaches. An increase in medical expenses is predicted. You could have to face financial shortage. For peace, pray the Tir Yasht daily.
Lucky Dates: 3, 4, 5, 6
LIBRA | તુલા: ર.ત.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી હાલમાં ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. તમારા ઘરની વ્યક્તિને મદદ કરવાથી વધુ આનંદમાં આવી જશો. તમારા રોજબરોજના કામ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. વધુ ધન મેળવવામાં સફળ થશો. ચંદ્ર તમારા સેલ્ફ કોન્ફિડન્સને વધારી દેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 1, 2, 5 છે.
The onset of the Moon’s rule provides travel opportunities abroad. Helping out a family member brings you immense joy. There will be no difficulties in doing your daily chores. You will be able to earn more money. The Moon boosts your self-confidence. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 30, 1, 2, 5
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
છેલ્લુ અઠવાડિયું સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. હાલમાં જો તમે પ્રેશરથી પરેશાન થતા હશો તો દવા લેવામાં આળસ કરતા નહીં. સરકારી તથા કોર્ટ કચેરીના કામોથી દૂર રહેજો. શેર બજારમાં રોકાણ કરવાની ભૂલ કરતા નહીં. વડીલ વર્ગની તબિયત પર વધારે ધ્યાન આપજો. સુર્યને શાંત કરવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 30, 2, 3, 4 છે.
This is your last week under the Sun’s rule. If you are suffering from BP, do not be lazy to take your medications. Do not try to do any legal or government-related works. Avoid investing in the share markets. Focus more on the health of the elderly. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 30, 2, 3, 4
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામો પહેલા પૂરા કરી લેજો. ઓપોઝિટ સેક્સ સાથે મતભેદ પડેલા હોય તો કોમ્પ્રોમાઇઝ કરવા માટે સમય બગાડતા નહીં. હાલમાં લીધેલા ડિસિઝનના ભવિષ્યમાં ખૂબ સારા રિઝલ્ટ મેળવશો. શુક્રની વધુ કૃપા મેળવવા માટે દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 5, 6 છે.
Venus’ rule till 16th December suggests that you first complete any pending important works. You are advised to not waste time and take the first step in resolving any misunderstandings with members of the opposite gender. Decisions made in this time will prove beneficial for the future. Pray to Behram Yazad daily.
Lucky Dates: 1, 2, 5, 6
CAPRICORN | મકર: ખ.જ.
હાલમાં મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ખર્ચ ઉપર કાબુ રાખી નહીં શકો. ગમે એટલો ખર્ચ કરવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. કામકાજમાં તમારા કામો ખૂબ સારી રીતે કરી શકશો. બને તો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે.દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 3, 4, 5 છે.
Venus’ ongoing rule makes it impossible for you to control your expenses. Despite spending lots, you will not face any financial shortage. You will be able to do your professional work very well. Try to make investments. Catering to the wants of family members ensures a cordial atmosphere at home. Pray to Behram Yazad daily.
Lucky Dates: 30, 3, 4, 5
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
છેલ્લુ અઠવાડિયું રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. હાલમાં ઉતરતી રાહુની દિનદશા તમને દરેક બાબતમાં નેગેટિવ બનાવી દેશે. ખર્ચનો ખાડો ઊંડો થવાથી ઉધાર નાણાં લેવાનો સમય આવી શકે છે. ફેમીલી મેમ્બર તમારાથી નારાજ થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 3, 6 છે.
This is the last week under Rahu’s rule. Rahu’s descending rule makes you feel negatively across all areas. With mounting expenses, you might feel the need to borrow money. Family members could get upset with you. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 1, 2, 3, 6
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
હવે તો તમને રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં સફળતા નહીં મળે. સારા કામ કરવા છતાં કોઈ વ્યક્તિ તમારો આભાર નહીં માને. રાતની ઊંઘ ઓછી થતી જશે. ઉપરી વર્ગનો સાથ નહીં મળે. માથાના દુખાવાથી પરેશાન થશો. ખાવાપીવામાં ધ્યાન આપજો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
The onset of Rahu’s rule denies you of success at work. Despite doing noble deeds, no one will acknowledge your goodness. You will start losing sleep at night. Senior colleagues will not be supportive. You could suffer from headaches. Pay attention to your diet as your health could take a beating. Pray the Mah Bokhtar Nyiash daily.
Lucky Dates: 3, 4, 5, 6
- Your Moonsign Janam Rashi This Week –
04 January 2024 – 10 January 2025 - 4 January2025 - Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024