મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. કામકાજ માટે ગામ-પરગામ જવાના ચાન્સ છે સાથે ત્યાં જતા ફાયદો પણ મેળવશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. તમારા મુશ્કેલીભર્યા કામને સહેલાઈથી પુરા કરી શકશો. અપોઝીટ સેકસનો દરેક બાબતમાં સાથ સહકાર મળી જશે. પોતાની જાત પર વિશ્ર્વાસ વધતો જશે. શુક્રની વધુ કૃપા મેળવવા દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.
Venus’ rule till 13th April indicates that travel could be a sure part of your work, and it will surely prove to be profitable to you. Financial prosperity is indicated. You will be able to complete your challenging tasks with ease. You will receive much support from members of the opposite gender in all areas. Your self-confidence will grow. For continued blessings of Venus, pray to Behram Yazad daily.
Lucky Dates: 22, 23, 24, 25
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને મોજીલા શુક્રની દિનદશા ચાલુ હોવાથી 14મી મે સુધી તમારા માથાનો બોજો ઓછો કરવામાં સફળ થશો. તમારા ખર્ચનું પ્રમાણ વધી જવા છતા તમને નાણાંકીય મુશ્કેલી નહીં આવે. જે પણ કામ કરશો તેમાં જશની સાથે માન પણ મળશે. નવા કામ કરવા માટે હાલનો સમય ખુબ સારો છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 26, 27, 28 છે.
The onset of Venus’ rule till 14th May will ensure to reduce your mental pressures. Despite an increase in your expenses, you will not face any financial shortage. You will earn fame and fortune in all your endeavours. This is an excellent time to start new projects. Pray to Behram Yazad daily.
Lucky Dates: 24, 26, 27, 28
GEMINI | મિથુન: ક.છ.ઘ.
3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા અંગત વ્યક્તિ તમારી સાથે ચીટીંગ કરે તેવા હાલના ગ્રહો છે. નાણાંકીય લેતી દેતી હાલમાં કરતા નહીં. તમારા ફેમીલી મેમ્બર તમારી ઉપર નારાજ રહેશે. ઉપરી વર્ગ તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં રાખે. રાહુની તકલીફને ઓછી કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 27 છે.
Rahu’s rule till 3rd April will have even those who are close and trusted by you, to cheat you. Avoid getting into any kind of financial transactions. Family members will stay upset with you. Your senior colleagues will seem to go all out to harass you at work. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 23, 24, 25, 27
CANCER | કર્ક: ડ.હ.
આજનો દિવસ શાંતિમાં પસાર કરી શકશો. આજે બને તો ફેમીલી મેમ્બર ખુશ થાય તેવા કામ કરજો. કાલથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. અચાનક નાણાંકીય મુશ્કેલી આવી શકે છે. મિત્રો કરતા દુશ્મન વધી જશે. રાહુ તમારા વિચારો નેગેટીવ બનાવી દેશે. આજથી ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 22, 26, 27, 28 છે.
You have today to spend in peace, so try to do things that will please your family members. Rahus’ rule, starting tomorrow for the next 42 days, will rob you of your sleep and your appetite. Sudden financial problems could crop up. Your enemies will grow in number. Rahu will tend to make you negative-minded. Starting today, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 22, 26, 27, 28
LEO | સિંહ: મ.ટ.
21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા કામમાં જશની સાથે તમને નાણાકીય ફાયદો પણ મળશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે.બીજાના મદદગાર બની શકશો. ગુરૂને કારણે ચેરીટીના કામ કરી શકશો. કોઈને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 28 છે.
Jupiter’s rule till 21st April will ensure your receive ample fame and fortune in all your professional endeavours. Sudden windfall is on the cards. You will be able to help others. Jupiter’s influence will have you inclined towards doing charitable work. You will win over the heart of someone with your sincere advice. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 23, 24, 25, 28
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજે તમને કોઈપણ કામ કરવામાં કંટાળો આવશે. બાકી કાલથી તમારા જીવનમાં મોટા પરિવર્તન આવવાના શરૂ થઈ જશે. કાલથી આવતા 58 દિવસમાં ગુરૂ તમને નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. નારાજ થયેલી વ્યકિતને તમે મનાવી લેશો. કોઈને મદદ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
Today you could feel a sense of lethargy in doing any task. Starting tomorrow you can expect huge changes in your life. The onset of Jupiter’s rule, starting tomorrow for the next 58 days, ensures to have you rolling in money. You will be able to win over someone who is upset with you. You will be able to help another. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 25, 26, 27, 28
LIBRA | તુલા: ર.ત.
શનિની દિનદશા ચાલુ હોવાથી દોસ્ત દુશ્મન જેવું કામ કરશે. કોઈ ઉપર વિશ્ર્વાસ કરતા પહેલા સો વાર વિચારજો. બચાવેલા નાણા ઉડી જતા વાર નહીં લાગે. તબિયતની ખાસ સંભાળ લેજો. જોઈન્ટ પેઈન તથા બેકપેઈનથી પરેશાન થશો. શનિના દુખને ઓછું કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 21, 23, 26, 27 છે.
The onset of Saturn’s rule will have your friends acting like enemies! You are advised to think a hundred times before you trust anyone. Your savings could suddenly get spent in no time. Take special care of your health. You could suffer from joint pain or back pain. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 21, 23, 26, 27
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
17મી એપ્રિલ સુધી બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે. તમારા કામ વધુ સારી રીતે કરવામાં સફળ થશો. ખોટા ખર્ચા ઉપર કાપ મુકવામાં સફળ થશો. બુધની કૃપાથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. નાણાકીય બાબતમાં ફાયદો થશે. ઘરનું વાતાવરણ શાંત રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 28 છે.
Mercury’s rule till 17th April makes you successful in getting your jobs done very effectively. You will be able to control your unnecessary expenditures. Ensure to make investments. Financial profits are indicated. The atmosphere at home will be peaceful. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 23, 24, 25, 28
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
આજથી બુધની દિનદશા 18મી મે સુધી તમને તમારા કામમાં સફળતા અપાવશે. મીઠી વાત કરી બીજાનું દિલ જીતી લેશો. બુધની કૃપાથી તબિયતમાં સુધારો આવતો જશે. તમારા કરેલા કામના વખાણ તમારા દુશ્મન પણ કરશે. નાણાં કમાવા દરેક ટ્રીક અજમાવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 23, 24, 26, 27 છે.
Mercury’s rule starting today, till 18th May, will bring you success in all your professional endeavours. You will be able to win others over with your sweet language. With Mercury’s grace, there will be continued improvement in your health. Even your enemies will praise your work. You will use every trick to earn money. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 23, 24, 26, 27
CAPRICORN | મકર: ખ.જ.
આજે ફેમીલી મેમ્બર સાથે સમય પસાર કરજો. કાલથી મંગળની દિનદશા શરૂ થતા તમે દરેક બાબતમાં ગરમ થઈ જશો. ભાઈ-બહેનના મતભેદમાં વધારો થશે. તમે નાની બાબતમાં ગભરાઈ જશો. કોઈપણ કામ કરવા પહેલા નેગેટીવ વિચારોથી પરેશાન થશો. દરેક કામ વિચારીને શાંતિથી કરજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 22, 26, 27, 28 છે.
You are advised to spend time with your family members today. Mars’ rule, starting tomorrow, will tend to get you hot-headed on all matters. An increase in sibling rivalry is indicated. You might get scared about small matters. You will get hounded by negative thoughts before doing any task. You are advised to calmly think and then peacefully take on any work. Pray the Tir Yasht daily.
Lucky Dates: 22, 26, 27, 28
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 23મી એપ્રિલ પહેલા તમે ડીસીઝન લેવામાં સફળ થશો. કામ માટે મુસાફરી કરી શકશો સાથે ફાયદો પણ મેળવશો. જે પણ કામ કરશો તેમાં કોન્ફીડન્સ વધી જશે. અચાનક ધનલાભ થશે. મનની દરેક મુરાદ પુરી થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 27 છે.
The onset of the Moon’s rule, till 23rd April, helps you become more decisive. You will be able to travel for work and this will prove profitable. Your confidence will get boosted with each endeavour. Sudden windfall is on the cards. All your wishes will come true. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 23, 24, 25, 27
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
6ઠ્ઠી એપ્રિલ સુધી સુર્યની દિનદશા ચાલશે. હાલમાં સરકારી કામમાં સફળતા નહીં મળે. વડીલવર્ગની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. દરેક બાબતમાં નેગેટીવ વિચાર આવશે. તમે કામ કરતા પહેલા ક્ધફયુઝ થઈ જશો. ઉપરીવર્ગ તમને હેરાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. સાથે કામ કરનારનો સાથ પણ તમને નહીં મળે. દરરોજ 96મુ નામ ‘યા રયોમદં’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 25, 27, 28 છે.
The Sun’s rule till 6th April denies you of success in any government-related work. The health of the elderly could suffer. Negative thoughts could haunt you in all aspects. You will feel confused before even getting started on anything. Seniors at the workplace will harass you greatly. Colleagues will not be supportive. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 22, 25, 27, 28