Your Moonsign Janam Rashi This Week –
29 March 2025 – 4 April 2025


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હાલમાં શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને ફેમીલી મેમ્બર સાથે બહારવાળા લોકોનો પણ સાથ મળતો રહેશે. અચાનક ધનલાભ થશે. મોજશોખમાં વધારો થશે. અપોઝીટ સેકસના સાથેના સંબંધમા સારા સારી રહેશે. અટકેલા નાણા થોડી મહેનત પછી મેળવી શકશો. તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 3, 4 છે.

The ongoing rule of Venus ensures that you receive support from within the home as well as from outside. Sudden windfall is on the cards. You will increasingly gravitate towards fun and entertainment. Relations with members of the other gender will flourish. With a little effort you will be able to retrieve your stuck funds. Health will be fine. Pray to Behram Yazad daily.

Lucky Dates: 29, 30, 3, 4


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમારી રાશિના માલીક શુક્રની દિનદશા ચાલુ હોવાથી મુસાફરી કરી શકશો સાથે ધનલાભ પણ મેલવશો. તમારા કરેલા કામની કદર થશે. ધણી-ધણીયાણીના સંબંધમાં સારા સારી થતી જશે. ઓછી મહેનત કરી વધુ કમાઈ કરી શકશો. મોજશોખ પાછળ ખર્ચ વધી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

The onset of Venus’ rule ensures travel in your schedule, making it a profitable venture. Your endeavours will be appreciated. Relations between couples will blossom. Little effort will yield a lot of income. Expenses behind fun and entertainment will increase. Pray to Behram Yazad daily.

Lucky Dates: 30, 31, 1, 2


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

રાહુની દિનદશાના છેલ્લા 6 દિવસ બાકી છે. તમારા પોતાના લોકો તમને દગો આપે તેવા હાલના ગ્રહો છે. ખાવા-પીવા ઉપર ધ્યાન આપજા પેટની ગડબડ થવાના ચાન્સ છે. કોઈ સાથે ખોટી બોલાચાલી થવાના ચાન્સ છે તેથી આખા અઠવાડિયામાં ઓછું બોલવાનું રાખજો. 4થી એપ્રિલ પછી રાહત મેળવશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 1, 4 છે.

You have 6 days remaining under Rahu’s rule. Those who you trust could betray you. Pay attention to your diet as you could suffer from stomach ailments. Since there are chances to get into unnecessary arguments you are advised to speak minimally this week. Relief will come post 4th April. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 29, 30, 1, 4


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે ખુબ સંભાળજો પડી જવાના ચાન્સ છે. ખોટી પરેશાનીઓ આવતી રહેશે. નેગેટીવ વિચારથી વધુ પરેશાન થશો. ખર્ચનું પ્રમાણ વધી જવાથી નાણાકીય મુશ્કેલીઓ આવશે. અચાનક તબિયત ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 31, 2, 3 છે.

The onset of Rahu’s rule suggests that you be careful as you could suffer a fall. Unnecessary challenges will come your way. You will suffer from negative thoughts. Increase in expenses could pose financial difficulties. Sudden fall in health is predicted. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 30, 31, 2, 3


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે જે પણ કામ હાથમાં લેશો તેને પુરૂં કરશો. બીજાના મદદગાર બની શકશો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરવા વધુ કામ કરી શકશો. મિત્રને મદદ કરી શકશો. અચાનક ધનલાભ મળી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 31, 1, 4 છે.

Jupiter’s rule till 21st April ensures that you complete all the tasks that you take on. You will be of help to others. You will work extra to fulfil the wants of family members. Sudden inflow of wealth is on the cards. You will be able to help friends. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 29, 31, 1, 4


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલશે. તમારા હાથથી ધર્મના કામો થતા રહેશે. નવા કામ કરવામાં સફળ થશો. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. લગ્ન કરવા મનપસંદ સાથી મળવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 2, 3 છે.

Jupiter’s rule till 22nd May will have you doing religious works during this period. You will be able to do new work projects. You will receive news that will please you. You could stumble into your future life-partner. Financial prosperity is predicted. The home will bear a cordial atmosphere. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 29, 30, 2, 3


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલશે. તમે થોડા ઘણા આળસુ બની જશો. તમારા કામ પુરા કરવામાં ખુબ મુશ્કેલીઓ આવશે. શારિરીક બાબતમાં પરેશાન થશો. માથાના દુખાવા તથા સાંધાના દુખાવાથી પરેશાન થશો. ડોકટરની પાછળ ખર્ચ વધી જશે. કામમાં મુશ્કેલીઓ ઓછી કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 31, 1, 2, 4 છે.

Saturn’s rule till 23rd April makes you lethargic, finding it challenging to complete your tasks. You could suffer from physical ailments, including headaches and joint pains. Medical expenses could increase. To reduce impediments in your work, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 31, 1, 2, 4


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

બુધ જેવા વાણીયા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. કામકાજમાં સાથે કામ કરનારનો સારો સાથ મળશે. કામકાજને વધારવા મુસાફરી કરી શકશો સાથે તમે ફાયદો પણ મેળવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 1, 2 છે.

The onset of Mercury’s rule helps you use your intelligence to resolve even the most challenging tasks. Ensure to make investments. Your colleagues at the workplace will be very supportive. You will be able to travel for business expansion – this will prove profitable. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 29, 30, 1, 2


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

18મી મે સુધી બુધની દિનદશા ચાલશે. તમને ગામ પરગામ જવાના ચાન્સ મળે તો મુકતા નહીં. નોકરી કરતા હશો ત્યાં નાણાંકીય ફાયદો થવાના ચાન્સ છે. બુધની કૃપાથી રિસાયેલો મિત્ર તમને મલવા આવશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ હશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 31, 3, 4 છે.

Mercury’s rule till 18th May suggests that you don’t miss out on any opportunities to travel abroad. The employed will receive monetary benefits. With Mercury’s graces, a friend who has been upset with you will approach you. Catering to the wants of family members will ensure a cordial and happy atmosphere at home. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 29, 31, 3, 4


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

હાલમાં મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં ખુબ ચેન્જીસ આવી જશે. તમે નાની બાબતમાં ચીડાઈ જશો. વાહન ખુબ સંભાળીને ચલાવજો. તમારી સાથે કામ કરનાર તમારા કામમાં મદદ નહીં કરે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. નેગેટીવ વિચારથી પરેશાન થશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

The onset of Mars’ rule causes many changes in your behaviour. You will get angry over petty matters. You are advised to ride/drive your vehicles with a lot of caution. Your colleagues will not be helpful to you. Expenses will start increasing. Negative thoughts will trouble you. Pray the Tir Yasht daily.

Lucky Dates: 30, 31, 1, 2


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

23મી એપ્રિલ સુધી મનને શાંતિ આપનાર ચંદ્રની દિનદશા ચાલશે. તમારા લીધેલા ડીસીઝન ચેન્જ નહીં કરતા. તમારા દરેક કામ પુરા કરવામાં સફળતા મળશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરી શકશો. નાણાંકીય બાબતમાં સારા સારી રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 31, 3, 4 છે.

The cooling Moon’s rule till 23rd April suggests that you don’t change any decisions that you have so far made. You will succeed in completing all your tasks. You will be able to cater to the wants of family members. Financial prosperity is predicted. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 29, 31, 3, 4


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

6ઠ્ઠી એપ્રિલ સુધી સુર્યની દિનદશા ચાલશે. તમે માથાના દુખાવાથી તથા પ્રેશરથી પરેશાન થશો. માથા ઉપર કામનો બોજો વધવાથી વધારે પરેશાન થશો. ઉતરતી સુર્યની દિનદશા વડીલવર્ગને પરેશાન કરશે. કોર્ટના તથા સરકારી કામો હાલમાં કરતા નહીં. દરરોજ 96મુ નામ ‘યા રયોમદં’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

The Sun’s rule till 6th April could have you suffering from headaches or BP. Job pressures will further prove to be troublesome. The descending rule of the Sun could impact the elderly. You are advised to avoid doing any legal or government related works. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 30, 31, 1, 2

Leave a Reply

*