પતિ : 18 દિવસ થી તારા હાથ નું ખાઇ -ખાઇ ને કંટાળી ગયો છુ.
પત્ની : તો બહાર જઇને પોલીસ ના હાથનું ખાઇ આવો.
***
પતિ: જયારે હોય ત્યારે ખોટા ખર્ચા કર્યા કરે છે.
પત્ની: મારા જ ખર્ચા ખોટા લાગે છે, તમે મોટા મોટા ખોટા ખર્ચા કરો એનું કઈ નઈ.. કેમ..!!
પતિ: લે, મેં વળી ક્યારે એવા ખોટા ખર્ચા કર્યા.?
પત્ની: કેમ, મોટા મોટા વીમા ના પ્રીમિયમ ભરો છો, પણ મરવાનો વારો આવ્યો ત્યારે ઘરમાં ભરાઈ ગયા.
***
હું શું કહું છું. બધા કોરાના વાયરસ ના ખોટા સમ ખાવ એટલે એ મરી જાય.
***
બાવા જેવી જીંદગી થઈ ગઈ છે, ના કમાવાની ચિંતા કે ના ભેળું કરવાની ચિંતા.
કટોરામા જે મળે તે ખાઈને ગૂફામા પડ્યા રહેવું
Latest posts by PT Reporter (see all)
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025