છોકરીઓ ભલે શાહરૂખ ખાન કે સલમાન ખાન પર ફીદા થાય છે પરંતુ છેલ્લે લગ્ન તો જેઠાલાલ જેવા સાથે જ કરે છે.
***
આ વેકસિનની રાહ જોતાં જોતાં તો હવે વેસેલીન લગાવવાના દિવસો આવી ગયા.
***
એક ભાઇએ મને પૂછ્યું: ઇલેક્ટ્રીક વાયર આટલા ઊંચે કેમ રાખતા હોય છે?
મે જવાબ આપ્યો: આપણા બૈરાઓ તેના ઉપર કપડાં ન સૂકવે ને એટલા માટે !
***
પતિ પાણીમાં માથુ નાખીને બેઠો હતો.
પત્ની : આ શુ કરો છો?
પતિ : આજ કાલ મગજ ચાલતૂ નથી તો પંચર તો નથી ને ચેક કરૂં છું.
Latest posts by PT Reporter (see all)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024