કૌન બનેગા કરોડપતિમાં મને 5 કરોડનો સવાલ પૂછવામાં આવ્યો. દુનિયામાં સૌથી ખતરનાક સ્ત્રી કઈ? મેં 5 કરોડ જવા દીધા, પણ એ સ્ત્રીનું નામ ના આપ્યું તે ના જ આપ્યું! તેલ લેવા ગયા 5 કરોડ રૂપિયા સાંજે પાછું ઘરે પણ જવાનું હતું ને? *** મારો પાપનો ઘડો એટલા માટે નથી ભરાતો કે, ઘડામાં નીચે કાણું કરવાનું […]
Tag: 03 November 2018 Issue
થોડો સમય કુટુંબ માટે…
એક પિતા એ તેના પુત્રને કહ્યું મારી અંતિમ વિધિમાં તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાધ્ધ કરવામાં પાંચ કલાક. તો હું એમ કહું છુ કે આ બંને વિધિમાંથી તને મુક્ત કરૂં છું. મારી બોડીનું દાન દઈ દેજે અને શ્રાધ્ધ ના કરતો પણ આ 8 કલાકનો તારો સમય બચાવું છું તે તું મને જીવતા આપી દે […]
વજીરે સંભળાવી કહાની!
આવા મામલા વચ્ચે વજીર ઘણો જ ગમગીન રહેતો હતો અને એક દિવસે જ્યારે તે પોતાના મહેલમાં પોતાની બેટીઓ સાથે વાતચીત કરતો બેટો હતો તે વેળાએ એક બેટીએ બાપને કહ્યું કે વ્હાલા પેદર હું તમારી પાસેથી મહેરબાની તરીકે એક ચીજ માંગી લઉ છું તે મને બક્ષવી. બાપે જવાબ દીધો કે જો તે તારૂં માગવું વાજબી અને […]
આપણે કેમ ઉજવીએ છીએ દિવાળી?
દિવાળીની સાથે જોડાયેલ થોડાક રોચક તથ્ય છે જે ઇતિહાસના પાના પર પોતાનું સ્થાન મેળવી ચુક્યા છે. આ તહેવારનું પોતાનું ઐતિહાસિક મહત્વ પણ છે જેના કારણે આ તહેવાર કોઇ એક ખાસ સમુહનો ન હોઈને આખા રાષ્ટ્રનો તહેવાર બની ગયો છે. ત્રેતા યુગમાં ભગવાન રામ જ્યારે રાવણને હરાવીને પાછા અયોધ્યા ફર્યા હતાં ત્યારે શ્રી રામના આગમન પર […]