22 સપ્ટેમ્બર, 2020 એ આપણા સમુદાયના બે અને આપણા દેશના સૌથી પ્રચંડ વ્યાવસાયિક જૂથો – તાતા સન્સ અને શાપુરજી પાલનજી ગ્રુપ વચ્ચેના 70થી વધુ વર્ષના આઇકોનિક જોડાણના અંતની શરૂઆત થઈ. સાયરસ મિસ્ત્રી વર્ષ 2016માં પદભ્રષ્ટ થયા પછી, શાપુરજી પાલનજી (એસપી) જૂથે તાતા સન્સમાંથી તેમને લઘુમતી શેરહોલ્ડર તરીકે બહાર નીકળવાની પુષ્ટિ કરી, તેઓ 18.37% હિસ્સો ધરાવે […]
Tag: 03rd October
તાતા ગ્રુપ ‘ફેલુડા’ શરૂ કરશે – ભારતની પહેલી લો કોસ્ટ કોવિડ -19 ટેસ્ટ
કોવિડ છે કે નહીં તે ફકત એક કલાકમાંજ ખબર પડી જશે. 19 સપ્ટેમ્બર, 2020 ના રોજ, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ ભારતના પ્રથમ ક્લસ્ટરને લોન્ચ કરવા મંજુરી આપી. ટાટા ગ્રુપ અને સીએસઆઈઆર- આઇજીઆઇબી દ્વારા વિકસિત, નિયમિતપણે ઇંટરસ્પીડ શોર્ટ પાલિન્ડ્રોમિક રીપીટ્સ (સીઆરઆઈએસપીઆર) કોરોના વાયરસ ટેસ્ટ, ને ‘ફેલુડા’ કહેવામાં આવે છે. એક દિવસની જરૂરી આરટી-પીસીઆર […]
મરીન ડ્રાઈવ પર આવેલા પારસી ગેટને બચાવવા ઓનલાઈન પીટીશન
મરીન ડ્રાઈવ પર આવેલ પારસી ગેટને બીએમસી દ્વારા આગામી દરિયાકાંઠાના રસ્તે ખસેડવાની સંભાવના છે. સંબંધિત નાગરિકોના જૂથે પારસી ગેટને બચાવવા માટે એક ઓનલાઈન પીટીશન અરજી શરૂ કરી છે. પીટીશનમાં કહેવામાં આવ્યું છે કે મરીન ડ્રાઇવ બનાવતા પહેલા પાલનજી મિસ્ત્રી અને ભાગોજીશેઠ કીર દ્વારા 1915માં આ દરવાજો બનાવવામાં આવ્યો હતો અને અરજીનો આરંભ કરનાર હવોવી સુખાડવાલાએ […]
આવાં યશ્ત 2-સમુદ્ર ખારો કેમ છે?
બાળકો તરીકે, આપણે વાંચેલી એક ખૂબ જ આશ્ર્ચર્યજનક વાર્તાઓ તે હતી કે સમુદ્ર કેવી રીતે ખારો બને છે. તે વાર્તા અહીં તમારા માટે રજૂ કરી છે. વાર્તા શરૂ થાય છે, આશ્ર્ચર્યજનક રીતે, તે સમજાવીને કે સમુદ્રનું પાણી પહેલા ખારૂં નહોતું, તે પી શકાય તેટલું મીઠુ હતું! સમુદ્રનું ખારૂ-પાણી માટે જવાબદાર હતા એક મહાન રાજા. રાજા […]
અમારો જૂનો જમાનો!
ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમની ઉણપ પૂરી કરવી એ અમારી કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે…!! અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે સ્લેટ ચાટવાથી ક્યાંક વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય! અને ભણવાનો તણાવ? પેન્સિલના પાછલો હિસ્સો […]