મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારી નાની ભુલને તમારા શત્રુઓ મોટી પહાડ જેવી બનાવી દેશે. તમારા કામથી તમને આનંદ નહીં મળે. નાણાકીય બાબતમાં સારાસારી નહીં રહે. ખોટી જગ્યાએ ખર્ચ કરવો પડશે. રાહુની દિનદશા તમારા દિવસનો ચેન અને રાતની ઉંઘ ઉડાવી દેશે. ફેમિલીમાં નાની […]