આજની વાનગી

  ચીઝ ગાર્લિક બોલ્સ સામગ્રી: બટેટા પ00ગ્રામ, અમેરિકન મકાઈ 1બાઉલ, કોર્નફલોર-1બાઉલ, બ્રેડ ક્રમ્સ 1બાઉલ, ગાર્લિક પેસ્ટ 1 ચમચો, લીલા મરચા બારીક સમારેલા, ચીલી ફ્લેકસ, મીઠું, ચીઝ જરૂરિયાત મુજબ તેલ તળવા માટે. રીત: કોર્નફલોરનું પેસ્ટ બનાવી સાઈડ પર મુકી રાખો. સૌ પ્રથમ બટેટા બાફી તેને બરાબર મસળી લેવા. પછી તેમાં મકાઈ, ચીલી ફ્લેક્સ, મીઠું, ગાર્લિક પેસ્ટ, […]

વિન્ટેજ

મારી એકલતા હવે મને સમજાવા લાગી છે. 5 વર્ષ પહેલાં નિવૃત્ત થયા પછી, મેં ઘણું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ મારી પત્ની છ મહિના પહેલા તેની આગામી સફર માટે નીકળી ગઈ હતી એકલી.. હવે મેં મારો નિત્યક્રમ સેટ કરી લીધો છે. હું સવારે જરા વહેલો જાગી જાઉં છું, શું વાત છે, દીકરો અને વહુ બંને મોડે […]

ઈરાનમાં શોધાયેલ સસાનીદ યુગનું ઝોરાસ્ટ્રિયન ફાયર ટેમ્પલ

તાજેતરમાં, ઉત્તર-પૂર્વ ઈરાનમાં બાઝેહ હુર ગામ પાસેની ખીણમાં ચાલી રહેલા પુરાતન ખોદકામ દરમિયાન સસાનીદ યુગનું ત્રીજું સૌથી મોટું પારસી મંદિર મળી આવ્યું છે. ખોદકામનું નેતૃત્વ કરી રહેલા પુરાતનવિદ મેસમ લબ્બાફ-ખાનિકીના જણાવ્યા મુજબ, અમે ત્રીજું સૌથી મોટું ફાયર ટેમ્પલ શોધી કાઢ્યું છે જે કદાચ પ્રાચીન ઈરાનમાં બાંધવામાં આવ્યું હતું. આ પુરાતન મોસમ દરમિયાન, અમે નોંધપાત્ર પુરાવા […]

ખેલો ઈન્ડિયા વિમેન્સ જુડો નેશનલ લીગમાં ફ્રિયા જીજીનાએ ગોલ્ડ મેડલ જીત્યો

દક્ષિણ મુંબઈની કેસી કોલેજમાં સ્પોટર્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ મેનેજમેન્ટમાં બી.વીઓસી.નો અભ્યાસ કરતી ફ્રિયા ખુશનૂર જીજીનાએ દેશની રાજધાની – નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે આયોજિત ખેલો ઈન્ડિયા નેશનલ વુમન્સ લીગમાં જુનિયર, અંડર-70 કિગ્રા વર્ગમાં જુડોમાં ગોલ્ડ મેડલ જીતીને સમુદાયને ગૌરવ અપાવ્યું હતું. 20 થી 23 ઓક્ટોબર, 2022 દરમિયાન ભારતના જુડો ફેડરેશન દ્વારા આયોજિત ખેલો ઈન્ડિયા વિમેન્સ […]

ડો. હોમી દારબશાહ દૂધવાલા એસપીપીના નવા પ્રમુખ

સુરત પારસી પંચાયત (એસપીપી) ટ્રસ્ટીઓની બોર્ડ મીટિંગમાં, 18મી ઓક્ટોબર 2022ના રોજ, જમશેદ દોટીવાલાના રાજીનામાને પગલે, વ્યક્તિગત કારણોસર, ત્રણ વર્ષ માટે, ડો. હોમી દારબશાહ દૂધવાલાને સર્વસંમતિથી એસપીપીના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. એમએસ (જનરલ સર્જરી), ડીએચએ અને એમટી (દિલ્હી) અને એફઆઈસીએસ (શિકાગો) સહિતની ડિગ્રીઓ સાથે ઉચ્ચ લાયકાત ધરાવતા ડો. દૂધવાલાએ નિવૃત્ત થતાં પહેલાં આડત્રીસ વર્ષ સુરત […]