મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમે આળસુ બની જશો. બનતા કામને બગાડી દેતા નહીં. શનિને કારણે નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં આવશો. તમે જેટલું કામ કરશો એટલું વળતર નહીં મળે. તબિયત અચાનક બગડી જશે. સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. દરરોજ ભુલ્યા વગર ‘મોટી […]