મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા હિસાબી કામ તથા લેતી-દેતીના કામ ધ્યાન આપી પૂરા કરજો. ખરાબ સમય આવશે તેની ખબર હોવાથી તમે કરકસર કરીને ધનને બચાવી લેશો અને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મિત્રોનું મન જીતી લેવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ […]