શુભ 104મો સંજાણ ડે 14મી નવેમ્બર, 2024ના રોજ ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો, કારણ કે પારસીપણુની સંપૂર્ણ ભાવનાને પ્રબળ બનાવવા માટે, શુભ સામુદાયિક પ્રસંગની યાદમાં, સંજાણ મેમોરિયલ કોલમ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર ભારતમાંથી જરથોસ્તીઓ એકઠા થયા હતા. જાદી રાણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફે મુલાકાતીઓને સુરતના દોટીવાલા બેકરી તરફથી ગરમાગરમ ચા અને હળવો […]