ફરવર્દીન – શુભ પ્રથમ મહિનો: ફરવર્દીન એ ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરનો પ્રથમ મહિનો છે અને ફરવર્દીન મહિનાના પહેલા અઠવાડિયામાં, ઘણા મહત્વપૂર્ણ દિવસો છે: * માહ ફરવર્દીન, રોજ હોરમઝદ (નવું વર્ષ) * માહ ફરવર્દીન, રોજ અર્દીબહેસ્ત (રપીથ્વનને પવિત્ર કરવાનો દિવસ) * માહ ફરવર્દીન, રોજ ખોરદાદ (ખોરદાદસાલ અને પરંપરાગત રીતે અશો જરથુષ્ટ્રનો જન્મદિવસ) * માહ ફરવર્દીન, રોજ અમરદાદ (ફ્રવશીઓના […]
Tag: 10th September 2022 Issue
શિક્ષણવિદ રતિ કૂપરની સ્મૃતિનું રાજકોટમાં સન્માન કરવામાં આવ્યું
રાજકોટમાં રાજકુમાર કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સ્ટાફે, 15મી ઓગસ્ટ, 2022ના રોજ, પ્રતિમાના અનાવરણ સાથે સુપ્રસિદ્ધ શિક્ષક – રતિ કૂપરની સ્મૃતિનું સન્માન કર્યું હતું. દાયકાઓથી, રતિ કૂપરે સમર્પિતપણે ભણાવ્યું હતું અને તેમના હેઠળ અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓના જીવનમા એક મોટો ફેરફાર કર્યો હતો. સમારંભની શરૂઆત કોલેજના ભાવસિંહજી હોલમાં વિવિધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા હૃદયસ્પર્શી વખાણ કરીને કરવામાં […]
શાપુરજી પાલનજીના વંશજ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન, સાયરસ મિસ્ત્રી, 54 વર્ષની વયે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું 4થી સપ્ટેમ્બર, 2022ના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જ્યારે તેમની મર્સિડીઝમાં અમદાવાદથી મુંબઈ પરત ફરતી વખતે ડિવાઈડર પર અકસ્માત થયો હતો. મિસ્ત્રીની ઉંમર 54 વર્ષની હતી. આ અકસ્માત સૂર્યા નદી પરના પુલ પર બપોરે 3.15 વાગ્યાની આસપાસ થયો હતો. મિસ્ત્રી ઉપરાંત, અન્ય ત્રણ વ્યક્તિઓ કારમાં […]