પછી નાલ્લી હિલ્લાએ સેજ નરમાશથી કહી સંભળાવ્યું ‘તું આવી તોબી એમાં કંઈ ખોટું નહીં હતું શિરીન, પણ જરા કપડાં તો સોજાં બોલ મને લાયક પહેરતે?’ ‘મારી…મારી આગળ બીજાં હતાં જ નહીં.’ ‘તો પછી તુંને નહીં જ આવવું હતું, શિરીન.’ ‘હું આવવા મસગતી જ નહીં હતી પણ તમારા બ્રધરે હુકમ કીધાથી મને આવવું જ પડયું. ફરી […]