ચંદ્રમાં અવિશ્વસનીય જાદુઈ અને ચુંબકીય કંઈક છે. હું ચંદ્રની પ્રશંસા કરવામાં એટલી ખોવાઈ ગયી હતી કે ચાલતા ચાલતા એક વાર લપદી ગઈ હતી. તે છતાં પણ મેં તેના સૌમ્ય કિરણોમાં ભીંજાવવાનું ક્યારેય અટકાવ્યું નથી. ઘણી વાર, હું રાત્રે જાગતી હોઉં ત્યારે બારીમાંથી ચંદ્રનો પ્રકાશ વહેતો જોવા મળે છે. તેની શાંત પ્રકાશની પ્રશંસા કરવા માટે ઘણી […]
Tag: 12th December
કુડોઝ ટુ ડો. પર્સીસ દુધવાલા
સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના તમામ ઝોનમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ સર્વેમાં, કડીવાલા મેટરનિટી હોમ એન્ડ અર્બન હેલ્થ સેન્ટર, ડો. પર્સીસ હોમી (મેવાવાલા) દુધવાલા દ્વારા સંચાલિત, 2020 સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ મેળવ્યો, આ એવોર્ડને જીતવાને પ્રશંસનીય બાબત એ છે કે, સુરતના મધ્ય ઝોનમાં, અન્ય બે ખાનગી હોસ્પિટલોની સાથે પ્રસૂતિગૃહ એક કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ છે, […]
પીએમ મોદી એસઆઈઆઈ સુવિધાથી પ્રભાવિત થયા
28મી નવેમ્બર, 2020ના રોજ, નાગરિકોને રસી આપવાના ભારતના પ્રયત્નોની તૈયારીઓ, પડકારો અને માર્ગદર્શિકા માટે પ્રથમ શહેરની મુલાકાત લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પુણેના સીરમ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા ખાતે એક કલાકથી વધુ સમય ડો સાયરસ અને આદર પૂનાવાલાની અધ્યક્ષતામાં પસાર કર્યો. એસઆઈઆઈએ કોવિશિલ્ડ રસી બનાવવા માટે એસ્ટ્રાઝેનેકા અને યુનિવર્સિટી ઓફ ઓકસફોર્ડ સાથે ભાગીદારી કરી છે અને […]
તમારી આગલી સફર પર ઉદવાડાના સુંદર તળાવની મુલાકાત લેવાનું ભૂલશો નહીં!
સમુદાયના અસંખ્ય સભ્યો વારંવાર આપણા નાના અને શાંતિપૂર્ણ ગામ ઉદવાડાની મુલાકાત લે છે. આપણું સૌથી પવિત્ર સ્થળ, ત્યાં પૂજ્ય ઇરાનશાહ પાસેથી આશીર્વાદ અને પ્રેરણા મેળવી સ્વાદિષ્ટ પારસી વાનગીનો આનંદ લે છે અને પોતાના રોજિંદા ઝડપી અને વ્યસ્ત જીવનથી થોડો આરામ લે છે. જ્યારે ઉદવાડા ખૂલ્લા હાથે તમારૂં સ્વાગત કરે છે ત્યાં જઈ તમારી આત્મા ફરી […]