જ્યારે કોઈ મોટી રેલ, દુષ્કાળ, ધરતીકંપ વીગેરે જેવી આફત ઉતરવાની હોય છે ત્યારે આતશબહેરામ પાદશાહને તેની આગાહી થાય છે અને આતશના પાતરાની ઉપર તેની નીશાણી તરીકે સુક્ષ્મ પાણીનાં બીન્દુઓ બંધાય છે. જ્યારે આવા બીન્દુઓ તેને જોઈ શકનારાઓને દેખાય ત્યારે તેવાં યોજદાથ્રેગર સાહેબને સમજ પડે છે કે આવતી બલાની પાદશાહ સાહેબ આગાહી કરી રહ્યાં છે. પણ […]
Tag: 12th March
હોળી પુજન
હિંદુ ધર્મમાં હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. હિરણ્યકશ્યપુુ એ દાનવોનો રાજા હતો એને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. સ્વર્ગ અને […]
હાઈકોર્ટે તમામ 7 ટ્રસ્ટીઓ માટે તા. 29મી મે,2022ના રોજ બીપીપી ચૂંટણી યોજવાની જાહેરાત કરી
બોમ્બે હાઈકોર્ટે રવિવાર, 29મી મે, 2022ને બોમ્બે પારસી પંચાયતના ટ્રસ્ટીઓની તમામ સાત બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરી છે. બોમ્બે હાઈકોર્ટની ડિવિઝનલ બેંચ દ્વારા 1લી માર્ચ, 2022ના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો. માર્ચ 2021માં, બીપીપી બોર્ડની બે ખાલી બેઠકો (મરહુમ ટ્રસ્ટીઓ, ઝરીર ભાથેના અને યઝદી દેસાઈ ગુજર્યા પછી) માટે ચૂંટણીઓ યોજાવાની હતી તેના થોડા દિવસો […]
સ્ટીલ સિટી જમશેદપુર 183મો ફાઉન્ડર ડે ઉજવ્યો
3 માર્ચ, 2022 ના રોજ, સ્ટીલ સિટી તરીકે ઓળખાતા જમશેદપુરે તેનો ભવ્ય 183મો સ્થાપક દિવસ ઉજવ્યો હતો. ટાટા જૂથના સ્થાપક જમશેદજી નસરવાનજી ટાટાની જન્મજયંતિ નિમિત્તે એક ચમકદાર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉજવણી સ્થાપકના વિઝનને યાદ કરે છે, જેમના નામ પરથી સ્ટીલ સિટીનું નામ રાખવામાં આવ્યું હતું, લગભગ એક સદી પહેલા. આ વર્ષની ઉજવણીની થીમ […]
Caption This – 12th March
Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 23rd March 2022. WINNER: Monkey 1: Mom’s asking why we’re sulking with the long ‘monu’ (face) Monkey 2: It’s coz we now have a long, 6-month wait before we can […]
Your Moonsign Janam Rashi This Week –
12 March – 18 March 2022
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. તમારો ખર્ચ વધવા છતાં તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. ખાવા પીવા તથા મોજશોખ પાછળ ખર્ચ થતો રહેશે. અપોજીટ સેકસનું એટ્રેકશન વધી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. શુકનવંતી […]