25મી સપ્ટેમ્બર, 2024ના રોજ, મુંબઈ અને મહારાષ્ટ્ર સ્થિત સમુદાયના સભ્યોએ ભારતીય લઘુમતી ફાઉન્ડેશન (આઈએમએફ)ના પખવાડિયા સુધી ચાલનારા સેવા પખવાડા કાર્યક્રમમાં પીએમ શ્રી નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. પારસી સમુદાયના ઘણા અગ્રણી સભ્યોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, પીએમની એક પેડ મા કે નામની પહેલમાં ભાગ લીધો હતો, રોપાઓ વાવીને પૃથ્વી માતાનું સન્માન […]
Tag: 12th October 2024 Issue
જીતનો પર્વ એટલે દશેરા
દશેરાના દિવસની સૌથી જાણીતી વાર્તા છે ભગવાન રામનું રાવણ સાથેનું યુધ્ધમાં જીત મેળવી બુરાઈઓનો નાશ કરવો. રામ અયોધ્યા નગરીના રાજકુમાર હતા તેમની પત્ની સીતા, નાનો ભાઈ લક્ષ્મણ તથા પિતા દશરથ હતા. રામની માતા કૈકયીના લીધે રામ, લક્ષ્મણ અને સીતાને 14 વરસનો વનવાસ મળ્યો હતો અને આજ વનવાસ દરમ્યાન રાવણે સીતાનું અપહરણ કર્યુ હતું. રાવણ ચર્તુવેદોનો […]
દાદીશેઠ આતશબહેરામે શુભ સાલગ્રેહની ઉજવણી કરી
30મી સપ્ટેમ્બર, 2024, ઐતિહાસિક દાદીશેઠ આતશ બહેરામના સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી જે બોમ્બેના પ્રથમ કદીમ આતશ બહેરામ, 1771 સીઇમાં, સ્વપ્નદ્રષ્ટા દાદીભાઈ નોશીરવાનજી દાદીશેઠ (1734-1799) દ્વારા બનાવવામાં આવી હતી. દાદીશેઠ આતશ બહેરામના ખાસ જશન સમારોહ માટે એકઠું થયેલું વિશાળ મંડળ ખરેખર જીવંત બન્યું જેનું અનુસરણ પરંપરાગત ગંભાર દ્વારા કરવામાં આવ્યું હતું. 29 સપ્ટેમ્બર, 1783 (રોજ ગોવાદ, […]
દેવલાલી અગિયારીએ ગોરવપુણર્ર્ 108 વર્ષ પૂર્ણ કર્યા
30મી સપ્ટેમ્બર, 2024ના રોજ, દેવલાલીની બાઈ રતનબાઈ જે ચિનોયની દરેમહેરે તેના ભવ્ય 108માં સાલગ્રેહની ઉજવણી કરી અને ઉજવણી કરવા માટે ચારે બાજુથી હમદીનો આવ્યા હતા. એરવદ રોઈન્ટન અને તેમના પિતા, પંથકી એરવદ નોઝર મહેન્તી અને મુંબઈના એરવદ આદિલ નવદારે સાંજના જશનનું સંચાલન કર્યું હતું અને હાવન ગેહ અને અવિસથુ્રમ ગેહમાં બે વખત ફાલાની માચી અર્પણ […]
ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમને 2024ની ચૂટણી યોજી
ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમને આગામી પાંચ વર્ષ માટે મુંબઈ મતવિસ્તાર માટે સમિતિના સભ્યોની નિમણૂક કરવા માટે 29મી સપ્ટેમ્બર, 2024ના રોજ ચૂંટણી યોજી હતી. સર જમશેદજી જીજીભોય પારસી બેનેવોલન્ટ ઇન્સ્ટિટ્યુટ, (ફોર્ટ) ખાતે યોજાયેલ, ઈરાની ઝોરાસ્ટ્રિયન સમુદાયના લગભગ 126 સભ્યોએ તેમનો મત આપ્યો, જેમાં ચૂંટણીમાં ઉભા રહેલા 6 ઉમેદવારોમાંથી 5 ચૂંટાયા. મતોની અંતિમ ગણતરી મુજબ, ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના […]
શ્રી રતન ટાટાના જીવનમાં સાચા સુખનો અર્થ
હું તમારો ચહેરો યાદ કરવા માંગુ છું જેથી જ્યારે હું તમને સ્વર્ગમાં મળીશ, ત્યારે હું તમને ઓળખી શકું અને ફરી એકવાર તમારો આભાર માની શકું. આ વાક્ય રતન ટાટાના જીવનની એ ક્ષણ હતી જેણે તેમને સાચા સુખનો અર્થ સમજાવ્યો. જ્યારે ભારતીય અબજોપતિ શ્રી રતન ટાટાને એક ટેલિફોન ઇન્ટરવ્યુમાં રેડિયો પ્રસ્તુતકર્તા દ્વારા પૂછવામાં આવ્યું કે, સર […]