મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. શનિની દિનદશા ચાલુ હોવાથી તબિયત માટે બેદરકાર રહેતા નહીં તમારી નાની ભૂલ પહાડ જેવી બની જશે. શનિને કારણે બેચેની વધુ લાગશે. કોઈ વ્યકિત તમને ખોટી રીતે નીચા પાડવાની કોશિશ કરશે. તમારા જે પણ કામ હોય તેમાં કામથી મતલબ રાખજો નહીં તો સામેવાળી […]