2019 એ સાતમું વર્ષ છે કે કાનપુરની અગિયારી – બી.એન. ઝવેરી દરેમહેરમાં એમ.એફ. કામા અથોરનાન ઈન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન સાથે જોડાયેલા બેહદીન પાસબાન દ્વારા મુકતાદની પ્રાર્થના સફળતાપૂર્વક કરવામાં આવી છે. આદરણીય એરવદ ડો. સાયરસ દસ્તુર અને બીજા મેન્ટરો દ્વારા સક્ષમ માર્ગદર્શન હેઠળ તેમને ઉત્તમ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. બેહદીન પાસબાન 2013થી ખૂબ જ કાળજી અને […]
Tag: 14 September 2019 Issue
ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ નવા વર્ષની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ
પા2સી સમુદાયના નવા વર્ષની વધામણી ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન તા.2પ-8-2019 2વિવા2ના 2ોજ સાંજે પ-30 કલાકે જમશેદ બાગ, મલેસ2, નવસા2ી મુકામે ક2વામાં આવેલ હતું. જે કાર્યક્રમમાં નવસા2ીના નાના ભૂલકાઓથી માંડી મોટી ઉંમ2ના વ્યક્તિઓને મનો2ંજન મળી 2હે તે હેતુથી ફેન્સી ડ્રેસ, ગેઈમ્સ, હાઉઝી તેમજ કે2ીઓકે સાઉન્ડ ટ્રેક પ2 ગીતોની 2મઝટ તેમજ જમવાનું આયોજન […]
એશિયાટિક સોસાયટીના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટાયેલા વિસ્પી બાલાપોરિયા
31 મી ઓગ્સ્ટ, 2019 ના રોજ, મુંબઈની 215 વર્ષ જુની એશિયાટીક સોસાયટીને તેની પહેલી મહિલા પ્રમુખ મળી હતી, ત્યારબાદ 78 વર્ષીય પ્રોફેસર વિસ્પી બાલાપોરિયાએ 163માંથી 107 મત મેળવીને આ પદ માટેની ચૂંટણી જીતી લીધી હતી. સમાજની બે સદી જુના ઇતિહાસમાં આ એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે, જેમાં અત્યાર સુધીમાં મહિલાઓ પદાધિકારીઓ, ઉપ-પ્રમુખ અને માનદ સચિવો ધરાવે […]
ભગવાન આવી વહુ દરેકને આપજો
રોશન એક પૈસાવાળા કુટુંબની દીકરી હતી તેના લગ્ન પણ પૈસાવાલા સાથે જ થયા હતા તેને તેના પૈસાનો ઘમંડ તો હતો સાથે તેણે કોઈ દિવસ ગરીબી નહોતી જોઈ એટલે તેને પૈસાની કિંમત નહોતી. પરંતુ તેનો દીકરો રોહિન્ટન એક મધ્યમવર્ગી પારસી સુંદર. દેખાવડી પરવીનના પ્રેમમાં પડયો અને પોતાની મમ્મીના ખીલાફ જઈ તેણે પરવીન સાથે લગ્ન કર્યા રોશન […]
કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા
તે જવાન બોલ્યો કે “મારે તમને પેહેલેથી વાકેફ કરવા જોઈએ કે મારો પિતા જેનું નામ મેહમુદ હતું. તે આ મુલકનો પાદશાહ હતો. એ મુલકનું નામ કાળા ટાપુઓનું રાજ્ય કહેવાય છે. આ મુલકની પડોસમાં ચાર નાના પર્વતો જે હતા તે પાછળથી બેટો થઈ ગયા. તે ઉપરથી એ નામ આપ્યું છે; અને જે જગ્યા ઉપર પેલી તરફ […]