27 મે, 1964ના રોજ પંડિત નેહરૂના નિધન પછી બાળકો પ્રત્યેના તેમના પ્રેમને જોતાં સર્વસંમતિ સાથે એ નિર્ણય લેવાયો હતો કે હવેથી દેશમાં દર વર્ષે ચાચા નેહરૂના જન્મદિવસ 14મી નવેમ્બરના રોજ ‘બાલ દિવસ’ મનાવામાં આવશે. બાલ દિવસ દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોનું મહત્વ દર્શાવે છે આ દિવસે લોકોને બાળ અધિકારો પ્રત્યે જાગૃત કરાય છે. પંડિત નેહરૂ બાળકોને […]
Tag: 14th November
હસો મારી સાથે
લાલુ: દીવાળીના રોકટથી શું શીખ મળે છે? પપ્પુ: એજ કે ઉંચાઈ સુધી પહોંચવા બોટલનો સહારો લેવોજ પડે છે. *** ઓછામાં ઓછા શબ્દોમાં, સુખ, શાંતી અને ખુશીનું વર્ણન કરવાની હરિફાઇ હતી. લોકો વિચારતા રહ્યા અને મેં લખ્યુ: સુતેલી પત્નિ નિર્ણાયક આંખોમાં આંસુઓ સાથે સ્ટેજ પર જ મને ભેંટી પડયા અને શાલ ઓઢાડી ઈનામ આપ્યું. *** દિકરો […]
દિવાળીની બક્ષિસ
બેલા બેન બોલ્યા”ઈરા, અગાધ, બેટા દિવાળી આવી રહી છે. કોરોનામાં ક્યાંય જશું નહિ પણ ગામડે જતાં રહેશું, છતાં આપણે ઘર તો સાફ કરવું જ રહ્યું.કાલ થી શરૂ કરીશું. ‘છોકરાં ઓ મમ્મીની વાત માની ગયાં. ચાર પાંચ દીવસમાં આખું ઘર સૌએ સાથે મળીને સાફ કરી નાખ્યું. આજે દિવાળી હતી. બેલાબેન એમના પતિ દિગંત ભાઈ ને કહેતાં […]
ઉદવાડા ખાતે નવીનીકરણ કરેલા ઝોરાસ્ટ્રિયન ઇન્સ્ટ્રક્શન સેન્ટરની મુલાકાત અવશ્ય લેજો
ઉનાળાની રજાઓ દરમિયાન જે કુટુંબો ચાલુ રોગચાળાને લીધે ઉદવાડાની મુલાકાત લઇ શક્યા ન હતા, આપણા પાક ઇરાનશાહને શ્રદ્ધાંજલિ આપવા માટે જઈ નહીં શકયા હતા આ સારા સમય પછી તેમને આ દિવ્ય આશીર્વાદ લેવાની તક મળે છે! વળી, જે લોકો દિવાળી વેકેશન દરમિયાન થોડા દિવસો ગાળવાનો અને આપણી ઉદવાડા હોટલોની મહેમાનગતિ માણવાનો ઇરાદો રાખે છે, પરંતુ […]
જીમી મિસ્ત્રીને કોવિડ રાહત કાર્ય માટે રાજ્યપાલ દ્વારા સન્માનિત કરાયા
ટેલબ્લેઝીંગ ઉદ્યોગસાહસિક અને ડેલા એડવેન્ચર અને રિસોટર્સના સ્થાપક, જીમી મીસ્ત્રીને કરોના લડવૈયા તરીકે મહારાષ્ટ્રના ગવર્નર – શ્રી ભગતસિંહ કોશ્યારી દ્વારા રાજ ભવન ખાતે યોજાયેલા એક સમારોહમાં, ભામલા ફાઉન્ડેશન દ્વારા, અસીફ ભામલા ભામલા ફાઉન્ડેશનના પ્રેસીડન્ટ અને અને ઉદેપુરના પ્રિન્સ લક્ષ્યરાજસિંહ મેવાડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. મીસ્ત્રીને લોનાવાલામાં ટીમ ડેલા દ્વારા બતાવવામાં આવેલા સમર્પણ અને સમર્થન […]