ઈરાનના ઈતિહાસમાં આપણા પવિત્ર પુર્વજોમાં કેટલાક દિવ્ય પુરૂષો હતા જેમના માથાની આસપાસ દિવ્ય તેજ હતું પરંતુ અશો જરથુષ્ટ તેમાં સર્વશ્રેષ્ઠ હતા. દરેક પવિત્ર કાર્ય કરતા પહેલા તેમને યાદ કરાય છે. આજે ખોરદાદ સાલ નિમિત્તે તેમના જીવનની બાબતો રજૂ કરી રહ્યા છે જે વાંચતા આપણે કયારેય કંટાળતા નથી. કયાની વંશના નેકદીલ અશો પાદશાહ લોહરાસ્પના રાજ્યઅમલ દરમિયાન […]
Tag: 18 August 2018 Issue
મારા બપાવાજીની સાલગ્રેહ
કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા રેહાનને બપાવાજીનો નેવુમો જન્મદિવસ ઊજવવાનો સૌથી વધારે ઉમળકો હતો. બપાવાજીની પોતાની ખાસ ઈચ્છા નહોતી. નાનપણમાં દરેક જન્મદિવસ ઉંમરમાં વધારો થયાનો આનંદ આપે છે પણ આ ઉંમરે તો જન્મદિવસ જીવનમાં એક વર્ષ ઓછું થયાનો અહેસાસ કરાવે છે. એમાં ઉજવણી કરવા જેવું શું છે, બપાવાજીને વિચાર આવ્યો. કુટુંબના આગ્રહથી એ છેવટે માની […]