માગી – ઝોરાસ્ટ્રિયન જાદુગરોે

અભિવ્યક્તિ તરીકે મેજિક શબ્દના મૂળ માગીમાં છે. માગી અથવા મેગસ એ ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં મેડીસ તરીકે ઓળખાતા આદિજાતિના પ્રાચીન ઝોરાસ્ટ્રિયન ધર્મગુરૂઓ હતા. ડેરિયસ ધ ગ્રેટ ઈરાનમાં આધુનિક કરમાનશા નજીક બેહિસ્તુન પર્વત પરના તેમના ઐતિહાસિક શિલાલેખમાં પણ ગૌમાતા નામના ચોક્કસ મગુસ વિશે વાત કરે છે. પશ્ચિમી વિશ્વમાં, માગી શબ્દ સામાન્ય રીતે થ્રી માગી અથવા પૂર્વના ત્રણ જ્ઞાની […]

ભોપાલની પ્રથમ પારસી આરામગાહનો ઇતિહાસ

બીએચઈએલ (ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ)ના કર્મચારી તરીકે હું ખુબ સુંદર એવાં ભોપાલ શહેરમાં આવી ત્યારે અહીં ઘણા પારસી પરિવારો રહેતા હતા. તેમાંના કેટલાક અગ્રણી હોદ્દા પર હતા, જેમ કે કે.એફ. રૂસ્તમજી – આઈજીપી, જેઓ પછી બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેકટર બન્યા; સામ ભરૂચા, શ્રી મારફતિયા – કોટન મિલના વડા, શ્રી દિવેત્રી – સેન્ટ્રલ બેંકના પ્રાદેશિક જનરલ […]