આપણા સમુદાયની સેવા માટે જાણીતા વૈશ્ર્વિક સ્તરે પ્રખ્યાત ડબ્લ્યુઝેડસીસી – વલ્ડ જરથુસ્તી ચેમ્બર ઓફ કોમર્સ તેના 4-દિવસીય (2 જાન્યુઆરીથી 5, 2020 સુધી) 19 વર્ષ પૂરા થયાની ખુશાલીમાં મહારાષ્ટ્રના લોનાવલામાં ‘ગ્લોબલ કોન્કલેવ 2020’ની ઉજવણી થઈ હતી. લગભગ 200 સભ્યો અને અતિથિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બીજે દિવસે નવસારીના વડા દસ્તુરજી, કેકી રાવજી મેહરજીરાણાની આગેવાની હેઠળ […]
Tag: 1st February 2020 Issue
એપીપીનો વાર્ષિક એવોર્ડ કાર્યક્રમ
અમદાવાદ પારસી પંચાયત (એપીપી) દ્વારા 12 જાન્યુઆરી, 2020 ના રોજ સર નવરોજી વકીલ હોલ, સેનેટોરિયમના લોનમાં વાર્ષિક એવોર્ડનો કાર્યક્રમ યોજાયો હતો. લગભગ ત્રીસ જેટલા અમદાવાદમાં રહેનાર જરથોસ્તીઓને શિક્ષણવિદો અને અન્ય ક્ષેત્રોમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે માન્યતા આપવામાં આવી હતી. કમ્યુનિટી એવોર્ડ વોલેન્ટરી મોબેદ, સચિવ અને ટ્રસ્ટી તરીકે ત્રણ દાયકાથી પંચાયતની સેવા કરવા બદલ એરવદ નવરોઝ […]
મુંબઈ માટે ઘોડે સવાર પોલીસ યુનીટ
19 જાન્યુઆરી, 2020 ના રોજ, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન – અનિલ દેશમુખે જાહેરાત કરી કે મુંબઇ પોલીસને ટ્રાફિક અને ભીડ નિયંત્રણ માટે ઘોડે સવારીનું પોલીસ યુનિટ મળશે. આ યુનિટ જે વધતા જતા વાહનોના કારણે 1932 માં વિખેરાઇ ગયું હતું અને 88 વર્ષ પછી ફરીથી ઇન્સ્ટોલ થઈ રહ્યું છે અને શિવાજી પાર્ક ખાતે આ વર્ષના પ્રજાસત્તાક દિવસની […]
સાત અમેશાસ્પેન્તાનું મહત્વ
આપણા કેલેન્ડર મુજબ અઠવાડિયાના સાત દિવસના નામ સાત અમેશાસ્પેન્તાના નામ પરથી રાખવામાં આવ્યા છે. આ સાત અમેશાસ્પેન્તાના પણ કેટલાક સહાયકો છે. જે તેમની ન્યાયી ફરજ નિભાવવામાં તેમની સહાય કરે છે. અમેશાસ્પેન્તાના મહત્વ નીચે મુજબ છે. 1) દાદર હોરમઝદ – ધ વિઝડમ એન્ડ ધ સ્પિરિટ ઓફ ગોડ (સ્પેન્તા મેન્યુ): દરેક માણસને અહુરા મઝદાના યોગ્ય હુકમો અનુસાર […]
હસો મારી સાથે
મોબાઈલમાં બેલેન્સ નંખાવી નંખાવીને હવે આંખમાં બે લેન્સ નાખવાનો વારો આવી ગયો છે. *** ઘણા દિવસો પછી ઓરગેનીક ઉંઘ લીધી. પંખો બંધ, એસી બંધ, સ્પ્લીટ બંધ. હેપ્પી શિયાળો…
મા-બાપ ને ભુલશો નહીં!
રોશન અને બોમીના લગ્નને ત્રણ વર્ષ જેવું થવા આવ્યું હતું. તેઓ પોતાના માતા-પિતા સાથે નહીં પરંતુ એકલા શહેરમાં રહેતા હતા. માતા-પિતા નવસારીમાં રહેતા હતા. બોમી બેચાર દિવસમાં એકવાર પોતાના માતા-પિતા સાથે ફોન પર વાત કરી લેતો હતો અને પ્રસંગોપાત નવસારી પણ જઈ આવતા હતા. બોમીનો ધંધો સારો ચાલતો હતો પરંતુ અચાનક જ ધંધામાં મંદીને કારણે […]
ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
જ્યારે તે ફકીરો બેઠા ત્યારે તે બહેનોએ તેઓને માટે જેટલું જોઈએ એટલું ખાણુંપીણું પુરૂં પાડયું અને ખુશાલીમાં આવેલી સફીયએ તેઓને અગત્ય કરી શરાબ આપ્યો. જેટલું તેઓને ભાવે એટલું ખાણું તેઓએ ખાધું તથા શરાબ પીધો. ત્યારે તેઓએ તે બાનુએ કહ્યું કે ‘તમારી પાસે જો સુંદર વાજીંત્ર તથા સાજ હોય તો અમને આપો! અમે તમારી આગળ ગાયન […]
ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
જ્યારે તે ફકીરો બેઠા ત્યારે તે બહેનોએ તેઓને માટે જેટલું જોઈએ એટલું ખાણુંપીણું પુરૂં પાડયું અને ખુશાલીમાં આવેલી સફીયએ તેઓને અગત્ય કરી શરાબ આપ્યો. જેટલું તેઓને ભાવે એટલું ખાણું તેઓએ ખાધું તથા શરાબ પીધો. ત્યારે તેઓએ તે બાનુએ કહ્યું કે ‘તમારી પાસે જો સુંદર વાજીંત્ર તથા સાજ હોય તો અમને આપો! અમે તમારી આગળ ગાયન […]