મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી તમારા અગત્યના કામ પૂરા કરી શકશો. જો કોઈ ઈનવેસ્ટમેન્ટ કરવાનું વિચારતા હો તો આજથી નાણા રોકાણનું કામ શરૂ કરી દેજો. ગુરૂની કૃપાથી તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. તેમજ દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. ફેમિલી મેમ્બર તમારા ઈશારા સમજી […]