આહમદ તો ભારે વિચારમાં પડી ગયો. અને અહીં આવી એકાંત જગ્યામાં આવો છૂપો રાજમહેલ તે કોનો હશે તેની અટકળો કરવા લાગ્યો. તેને કંઈજ સુજ્યું નહીં તે તો પૂતળાની માફક ત્યાં ઉભો જ રહ્યો. કોણ જાણે આમ આહમદ કેટલો વખત સુધી ઉભો રહેતે પણ તેટલામાં તો એક અતિશય ખુબસુરત જવાન સ્ત્રી ઘણા ભપકાભર્યા પોષાકમાં તેની સામે […]
Tag: 25 August 2018 Issue
મરણબાદ ડુંગરવાડીની બંગલીઓના ખાસ ઉપયોગ માટે સહેજ ખુલાસો
ઘરમાં માસિક માંદગીની હાલત ઘણા મોટા ભાગે નહીં પળાતી હોવાને લીધે, તેમજ એકજ ઘરમાં બીજી કોમના લોકો સાથે વસવાથી મરણ વખતે ઘેરમાં સચકાર વિગેરેની ક્રિયા દીની કાયદા પ્રમાણે બીલકુલ થાય નહીં એ તો સર્વને જાણીતું છે અને જો તે જાણવા છતાં કરે તો ઘણો મોટો ગુનાહ લાગે અને કીધેલી ક્રિયાની અસર રવાનને બરાબર ન મળતા […]
રક્ષાબંધન – ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક!
ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એ ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. ભાઇ […]