પારસી જનરલ હોસ્પિટલ બહારના દર્દીઓ માટે ઓફર કરે છે ડાયાલિસિસ યુનિટ

10મી ફેબ્રુઆરી, 2022 ના રોજ, ઉદાર દાતા – નેવિલ સરકારી દ્વારા મુંબઈની બી ડી પીટીટ પારસી જનરલ હોસ્પિટલમાં તેમની સ્વર્ગસ્થ માતા – હોમાઈ સરકારીની સ્મૃતિમાં એક નવા ડાયાલિસિસ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી, હોસ્પિટલ પાસે આઈસીયુમાં ડાયાલિસિસ મશીન હતું, જેનો ઉપયોગ માત્ર કિડની નિષ્ફળતાવાળા દર્દીઓની સારવાર માટે જ થતો હતો. બે ડાયાલિસિસ મશીનો […]

ચિનોય અગિયારીના હમબંદગી ગ્રુપે કરેલી સોળ વર્ષની ઉજવણી

14મી ફેબ્રુઆરી, 2022ના રોજ, હૈદરાબાદમાં બાઈ માણેકબાઈ એન. ચિનોય અગિયારીના હમબંદગી જૂથે, દર સોમવારે અગિયારી ખાતે સાપ્તાહિક હમબંદગીનું આયોજન કરવાના ભવ્ય 16 વર્ષ પૂરા કર્યા હતા. હમબંદગીનું નેતૃત્વ મુખ્ય ધર્મગુરૂ, એરવદ મહેરનોશ ભરૂચા દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ તેમના દ્વારા ધાર્મિક વિષયો પર ટૂંકુ પ્રવચન કરવામાં આવે છે. રોગચાળા અને લોકડાઉન દરમિયાન પણ આ […]

ધાર્મિક માથાબાનાનું મહત્વ: જરથોસ્તીઓનું માથાબાના

માથાબાના – જરથોસ્તીઓનું માથાબાનુ: માથબાના અથવા સફેદ મલમલનું હેડસ્કાર્ફ પહેરવા એ પારસી ધાર્મિક પરંપરાનો આવશ્યક ભાગ છે. જ્યાં સુધી શહેરીકરણ અને પશ્ચિમી શિક્ષણે કબજો જમાવ્યો ત્યાં સુધી માથાબાના દરેક પારસી મહિલાના રોજિંદા પોશાકનો એક ભાગ હતો. મહિલા અમીર છે કે ગરીબ, શહેરી છે કે ગ્રામીણ છે તેનાથી કોઈ ફરક પડતો નહોતો. મસ્લિન હેડસ્કાર્ફ ગર્વ સાથે […]

મટર કબાબ

સામગ્રી: 1 સમારેલી પાલકની ઝુડી, પાંચસો ગ્રામ વટાણા બાફેલા, બે લીલા મરચા સમારેલા, એક ચમચો આદુ સમારેલુ, મીઠુ સ્વાદ મુજબ, પા ચમચી મરી પાઉડર, ચાટ મસાલો, 4 બ્રેડ સ્લાઈસ, સાકર, લીંબુ, તેલ, રવો અથવા ચોખાનો લોટ. રીત: મિક્સર જારમાં પાલક, આદુ, લીલા મરચા, બ્રેડ ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો. વટાણાને અધકચરા ગ્રાઈન્ડ કરો. આ મિશ્રણમાં મીઠુ, […]

હસો મારી સાથે

મે મારા મિત્ર જીગા ને ફોન કર્યો : ભાઈ તારી મેરેજ એનીવરસરી ક્યારે છે? જીગો : ઉભો રે, વાસણ જ ધોઉ છું, લોટા પર તારીખ લખી હશે, જોઇ ને કહું. **** પોતા માટે સમય કાઢો. જીવનમાં શાંતિ આવશે !! પત્નીએ કીધું, એકલા પોતા માટે શું કામ? વાસણ, કપડાં,અને કચરા માટે પણ સમય કાઢો! **** એક […]

ટાઇમ બેન્ક

જ્યારે હું સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ 67 વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત્ત શિક્ષિકા હતી જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યાં હતાં. સ્વિત્ઝર્લેન્ડમાં પેન્શનની સુવિધા ઘણી સારી છે. ક્રિસ્ટિનાને પણ ઘણું સારું પેન્શન મળતું હતું અને તેને જીવન નિર્વાહની કોઈ ચિંતા નહોતી. છતાં તેણે […]

Your Moonsign Janam Rashi This Week –
26 February – 04 March 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દીનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાનો ચાન્સ મળી રહેશે. સાથે કામ કરનારનો સાથ મલવાથી તમારા મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. રોજ બરોજના કામ વધુ સારી રીતે કરી શકશો. 13મી એપ્રિલ સુધી ફેમીલી મેમ્બરની ઈચ્છા પુરી કરી શકશો. મિત્રોથી ફાયદો મળશે. ધનલાભ […]