મેરવાનજી આજે ખાસ સંજાણ સ્ટેશન વોક કરવા ગયા આજે શનિવાર હતો અને તેઓને સ્ટેશનથી પારસી ટાઈમ્સ લેવાનું હતું. 30મી તારીખે પારસી ટાઈમ્સનું વરસ છે અને ખાસલેખો પેપરમાં હશે તે વાંચવાની તાલાવેલીમાં મેરવાનજી સવારના જલદી જલ્દી સંજાણ સ્ટેશને ગયા. પણ ઘરમાં સવારના પહોરમાં જ રામાયણ થઈ. મેં ખાંખાંખોળા શરૂ કર્યા કે ઘરના સભ્યો સમજી ગયા કે, […]
Tag: 28 April 2018 Issue
મીઠાઈવાલા અગિયારીની 107મી શુભ સાલગ્રેહની ઉજવણી
આદર મહિનો, આદર રોજને તા. 22મી એપ્રિલને દિને સવારે આતશ પાદશાહને માચી અર્પણ થઈ હતી, સાલગ્રેહ પ્રસંગે અગિયારીના મકાનને ફુલ તોરણો ચોકથી શણગારવામાં આવ્યું હતું. સવારે 9.30 કલાકે ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુઝારીનું જાહેર જશન પંથકી એરવદ હોરમઝદ અ. દાદાચાનજીના વડપણ હેઠળ નવ મોબેદ સાહેબોની હમશરીકીથી થયું હતું, ત્યારબાદ હમ-બંદગી થઈ હતી. સાંજે પાંચ કલાકે સ્ટાફ […]
માંથ્રની બંદગીની ખુબીઓ
માંથ્રની બંદગી ખોરાક તથા દવા તરીકે, બંદગી કુદરતને ખાતર થવી જોઈએ માંથ્ર એક કીમીયું છે જે જડતાને સુક્ષ્મતામાં ફેરવી શકે છે હવે ત્યારે માંથ્રની બંદગી તે મીનોઈ વૃધ્ધિ કરાવનારી લેખાઈ છે. માંથ્રોની બંદગી ત્યારે ખાસ રીતની હોય છે. તે ખોરાક રૂપ અને દવા રૂપ બેઉ રૂપની હોય છે. ઈન્સાનના તન-મનને અને જીવને તેમ રૂવાનને ખોરાક […]