મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી 3જી ફેબ્રુઆરી સુધી તમે જે ધારશો તેના કરતા ઉલટુ રિઝલ્ટ મળશે. તમે કરેલી મહેનત ઉપર કોઈ પાણી ફેરવી નાખશે. રાહુ તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. પાડોશી સાથેના સંબંધ બગડી જવાના ચાન્સ છે. તમે સાચા […]