પ્રો. રૂમી મિસ્ત્રી એ બરોડા યુનિવર્સિટીના સિનિયર સભ્ય હતા, જે એન્જિનિયરિંગ (ટેક્સટાઇલ) અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિશેષતા ધરાવતા ક્ષેત્ર સાથે હતા. પરઝોરના પ્રથમ સમર્થકોમાંના એક, દેશ અને સમુદાય માટે તેમનું કાર્ય નોંધપાત્ર રહ્યું છે. તેઓ બરોડા પારસી પંચાયતની ચૂંટણી સમિતિના અધ્યક્ષ હતા. ભારતના પારસી ઝોરાસ્ટ્રિયન અંજુમનસ ફેડરેશન સાથેના તેમના કાર્યથી સમુદાયના આ લીડરોના મુખ્ય જૂથને […]
Tag: 30th May 2020 Issue
આ બાબત છે શ્રધ્ધા અને વિશ્ર્વાસની
એકવાર પ્રાચીન ભારતમાં એક રાજા હતો જેણે તેની પુત્રી, રાજકુમારીને એક સુંદર હીરાનો હાર ભેટ સ્વરૂપે આપ્યો. જો કે, ગળાનો હાર ખોવાઈ ગયો કે ચોરાઇ ગયો લોકોએ ઘણી શોધખોળ કરી પણ તે મળ્યો નહીં. કેટલાકએ કહ્યું કે તે કોઈ પક્ષી દ્વારા લઈ જવામાં આવ્યો. તેથી, રાજાએ તેના લોકોને તે સર્વત્ર શોધવા કહ્યું અને હાર શોધનારને […]
કોવિડ-19 દરમ્યાન ઝેડટીએફઆઈ રાહત પૂરી પાડે છે
મુંબઈ શહેરમાં હાલનું લોકડાઉન, જે ઝડપથી ફેલાતા કોરોનાવાયરસ રોગચાળા માટે લાવવામાં આવ્યું છે, આપણા સમુદાયના વંચિત લોકો માટે ઝેડટીએફઆઈ (ભારતના ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ) દ્વારા પૂરૂં પાડવામાં આવતું માસિક રાશન અને આર્થિક સહાય કરવાનું અશક્ય બન્યું છે. હમદીનોની તકલીફોને સરળ બનાવવા માટે સમર્પિત સમુદાયની અગ્રણી બિન-લાભકારી સંસ્થાઓમાંની એક તરીકે, ઝેડટીએફઆઈ હવે એક દાયકાથી સમુદાયના સભ્યોને તેમની […]
કોરોના યુગમાં પોઝીટીવ રીપોર્ટ
સવારે 6 વાગ્યે મારા પાડોશીએ મારી બાઇકની ચાવી માંગી કહ્યું ‘મારે લેબમાંથી રિપોર્ટ લાવવાની જરૂર છે.’ મેં કહ્યું, ‘ઠીક છે ભાઈ લઈ જાઓ.’ થોડા સમય પછી, પડોશી રિપોર્ટ લીધા પછી પાછો આવ્યો, મને ચાવી આપી અને મને ગળે લગાવી અને ખૂબ ખૂબ આભાર કહીને તેના ઘરે ગયો. ગેટ પર ઉભો રહ્યો અને તેની પત્નીને કહેવા […]
ઈશ્ર્વરનો આભાર!
આરવ એક બરફ બનાવવાની ફેક્ટરીમાં કામ કરતો હતો. તેનો પગાર તો એટલો બધો સારો ન હતો પરંતુ તેમ છતાં તે પોતાના પગારમાંથી તેના ઘરનું ગુજરાન ચલાવી લેતો. દરરોજ સવારે ઘરેથી ટિફિન લઈને નીકળતો અને સાંજે લગભગ સાત વાગ્યા બાદ તે ફરી પાછો ઘરે આવી જતો. એક દિવસ આરવ ઘરેથી રોજિંદા કાર્યક્રમ પ્રમાણે નીકળ્યો અને દરરોજની […]