મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. તમે જે પણ ધારશો તેના કરતા ઉલટું થઈ જશે. શનિની દિનદશામાં તમે નાણાંકીય નુકસાનીમાં આવી જશો. કોઈની ઉપર વિશ્ર્વાસ મુકતા નહીં. હાલમાં તમે થોડા આળસું બની જશો. તમારૂં વધુ ખરાબ ન થાય તે માટે હાલમાં દરરોજ […]