શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર, મોટરસાયકલ ચલાવનાર – નવરોઝ કોન્ટ્રાક્ટરનું નિધન

વિશ્ર્વભરના શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફરોમાંના એક તરીકે ગણવામાં આવતા તેમજભારતના મહાન મોટરસાયકલ સવારોમાંના એક તરીકે, 79 વર્ષીય નવરોઝ કોન્ટ્રાક્ટરનું 18મી જૂન, 2023 ના રોજ સવારે બેંગલોરમાં એક કમનસીબ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જ્યારે તે મોટરસાયકલ જૂથમાં સવારી કરી રહ્યા હતા. એક ગતિશીલ વ્યક્તિત્વ ધરાવતા નવરોઝ કોન્ટ્રાક્ટર એક સમર્પિત પારિવારિક માણસ હતા, સાથે જ તે એક જુસ્સાદાર જાઝ […]