અલ્મિત્રા પટેલને કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ મળ્યો

બેંગ્લોર સ્થિત અલ્મિત્રા હોશંગ પટેલને 1લી નવેમ્બર, 2024 ના રોજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ક્ષેત્રમાં તેમના 5 દાયકા લાંબા, સમર્પિત યોગદાન માટે પ્રતિષ્ઠિત કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 88 વર્ષીય અલ્મિત્રા પટેલ, પ્રખ્યાત પર્યાવરણવાદી અને પ્રતિષ્ઠિત મેસેચ્યુસેટસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી)માંથી સ્નાતક થનારી પ્રથમ ભારતીય મહિલા, દાયકાઓનાં અતૂટ સમર્પણ દ્વારા નિર્મિત ગૌરવપૂર્ણ વારસાનો વધારો […]