ભારતમાં પારસીઓનું આગમન

સંજાણ ડે દર વર્ષે સમુદાય દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, આપણાં સમુદાયના ઐતિહાસિક મૂળને યાદ કરવા માટે, પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે, ભારત પ્રત્યેની આપણી વફાદારી અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે. પ્રારંભિક પારસીઓના ભારતમાં આગમન વિશે બહુ ઓછું જાણીતું અથવા દસ્તાવેજીકૃત છે. સૌથી જૂનો રેકોર્ડ 1599 એ.સી.માં લખાયેલ કિસ્સે-સંજાણ છે. […]