આશા વહિસ્તા દાદગાહને 6 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી

25મી ડિસેમ્બર, 2023ના રોજ, પુણેમાં આશા વહિસ્તા દાદગાહ સાહેબે પવિત્ર અગ્નિના રાજ્યાભિષેકના છઠ્ઠા વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી, જે તેના સાતમા વર્ષમાં પ્રવેશી રહી છે. આભારવિધિ હમા અંજુમનનું જશન પાંચ મોબેદો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ એકત્ર થયેલા ભક્તો દ્વારા સામૂહિક હમબંદગી કરવામાં આવી હતી. હાવન ગેહમાં દાદગાહ સાહેબને સહયોગી માચી પણ અર્પણ કરવામાં આવી […]