25મી ડિસેમ્બર, 2022ના રોજ, પુણેમાં આશા વહીશ્તા દાદાગાહ સાહેબના પવિત્ર આતશનો રાજ્યાભિષેક કરી તેમની 5મી સાલગ્રેહની ઉજવણી કરી. હાવન ગેહમાં દાદગાહ સાહેબને માચી અર્પણ કરવામાં આવી હતી. આભારનું જશન છ મોબેદો દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એકત્ર થયેલા હમદીનો સાથે હમબંદગી કરવામાં આવી હતી. જશન પછી, જશનમાં અર્પણ કરવામાં આવેલા ફળો અને મલીદાના પ્રસાદને હમદીનોએ […]