માહિમ સ્થિત શેઠ એદલજી રૂસ્તમજી સુનાવાલા અગિયારી ખાતે વાર્ષિક આવાં મહિનાનું જશન પંથકી એરવદ કેરસાસ્પ સિધવા અને એરવદ આદિલ દેસાઈની આગેવાનીમાં જશન સાથે કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જશન બાદ હોલમાં હમબંદગી કરવામાં આવી હતી. આ પછી ઉનાળામાં દૈવી સૌંદય ઠંડકભર્યું વાતાવરણ ઉમેરતું અને ગુલાબની પાંખડીઓ અને ફૂલોની જાળીઓથી સજાવેલા […]