બહેરામ યઝાતા સફળતા અને વિજય આપનાર

વેરેથ્રાગ્ના બહેરામ યઝાતા એ અવરોધો દૂર કરનાર છે જે આપણને સફળતા અને વિજય આપે છે. બેહરામ યશ્ત દસ સ્વરૂપોની ગણતરી કરે છે જેમાં દૈવીત્વ (બહેરામ યઝાતા) દેખાય છે: એક ઝડપી પવન તરીકે, સશસ્ત્ર યોદ્ધા તરીકે અને કિશોરવયના યુવાન તરીકે. બાકીના સાત સ્વરૂપમાં સોનાના શિંગડાવાળો બળદ, કાન અને સોનાની નાળવાળા સફેદ ઘોડા, ઊંટ, ભૂંડ, શિકારી પક્ષી, […]