કાવસજી બાયરામજી બનાજી આતશ બહેરામે 30મી ઓક્ટોબર, 2024ના રોજ (સરોશ રોજ, તીર મહિનો – કદમી) તેના ભવ્ય 179માં સાલગ્રેહની ઉજવણીમાં હાવનગેહમાં માચી એરવદ દિનશા ડી. મુલાંફિરોઝ દ્વારા અર્પણ કરવામાં આવી ત્યારબાદ સવારે 10:00 વાગ્યે એક જશન સમારોહ જેનું નેતૃત્વ પણ એરવદ મુલાંફિરોઝ, વડા દસ્તુરજી ડો. ફિરોઝ કોટવાલની વિશિષ્ટ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. દસ ધર્મગુરૂઓએ જશનનું સંચાલન […]