બનાજી લીમજી અગયારીએ 312 વર્ષની ભવ્ય ઉજવણી કરી!

21મી એપ્રિલ, 2021 ના રોજ, આદર મહીનો – આદર રોજ, બનાજી લીમજી અગિયારીએ તેની 312મી સાલગ્રેહની મુંબઈમાં ઉજવણી કરી. બનાજી લીમજી, જે એક શ્રીમંત વહાણના માલિક અને દાવર (ન્યાય વિતરક) હતા બાદમાં પારસી અંજુમનના ખજાનચી તરીકેનો દરજ્જો તેમણે મેળવ્યો હતો. તે સુરતથી સ્થળાંતર કરનાર વેપારી બનાજી લીમજી દ્વારા 1709માં બનાવવામાં આવી હતી. મુંબઈમાં બનાજી લીમજી […]