બેહરામ યઝદ એ એન્જલ છે જે પાક અહુરા મઝદા દ્વારા બનાવવામાં આવ્યા છે, જે વિશ્ર્વાસુ જરથોસ્તી અનુયાયીઓનું રક્ષણ કરે છે, જેઓ આપણા ભવ્ય માઝદયસ્ની જરથુસ્તી ધર્મની સૂચના અનુસાર જીવન જીવે છે. બેહરામ યઝદ એવા લોકોને આશીર્વાદ આપે છે જેઓ નિત્ય અનંત ખુશીઓ સાથે જીવન જીવે છે અને તેઓના પડકારથી બધા દુ:ખ દૂર થાય છે. બેહરામ […]