9મી ઓકટોબર, 2024ના રોજ અવસાન પામેલા પદ્મ વિભૂષણ રતન નવલ ટાટાના અસાધારણ જીવનના સન્માન અને શ્રધ્ધાંજલિ આપવા માટે 27મી ઓક્ટોબર, 2024ની પૂર્વ સંધ્યાએ, પારસી-ઝોરાસ્ટ્રિયન સમુદાયના સભ્યો અને અન્ય લોકો રૂસ્તમ બાગ મેદાન, ભાયખલા ખાતે એકત્ર થયા હતા. બોમ્બે પારસી પંચાયત (બીપીપી) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તમામ ટ્રસ્ટીઓ હાજર હતા, જેમણે સુપ્રસિદ્ધ રતન ટાટા સાથે કામ […]